Vijay Rupani : રંગૂનથી લઈ રાજકોટ સુધીની સફર, કોર્પોરેટરમાંથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતાVijay Rupani : રંગૂનથી લઈ રાજકોટ સુધીની સફર, કોર્પોરેટરમાંથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા

Vijay Rupani : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન ( Vijay Rupani ) થયું છે. હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે ( Born ) બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન ( Organization ) અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.

Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી ( Vijay Rupani ) રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. હાલ રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ( Accountant ) છે. તેને સંતાનમાં એક દીકરો છે. તેમજ દીકરો ઋષભ મિકેનિકલ એન્જિનિયર છે.

Vijay Rupani : વિજયભાઈના પહેલાં દીકરા પુજિતનું માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગેલેરીમાંથી ( Vijay Rupani ) નીચે ઝૂક્યા પછી બેલેન્સ ( Balance ) નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. જેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરીયલ ટ્રસ્ટ બનાવ્યું છે. જૂજ લોકોને ખબર છે કે રુષભ અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ટપુનું કેરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે.

https://youtube.com/shorts/4jcw_vagr8I?si=jtIfimmyywDKj55M

Vijay Rupani

https://dailynewsstock.in/2025/02/18/gujarat-company-owner-geb-investors-stock-market-private/

Vijay Rupani : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે.

Vijay Rupani : મુખ્યમંત્રી હતાં એ દરમ્યાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો તો પુજિતના જન્મદિવસે ગરીબ બાળકો સાથે પગંતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદ્કાર્ય ( Good deed ) ચાલુ રાખ્યું હતું. આ ટ્રસ્ટ બાળકોના ઉત્થાનના હેતુથી શરૂ થયું પણ એ પછી જરૂરીયાતમંદ લોકો માટે એનો વિસ્તાર વધારવામાં આવ્યો, જેને કારણે રાજકોટના હજારો લોકો સુધી ટ્રસ્ટ દ્વારા સહાય પહોંચ્યું છે. હકીકત ( Vijay Rupani ) એ છે કે એ સહાય પ્રેમના પ્રથમ ચ‌િહ્નની છે અને યાદ રાખજો, પ્રેમની પહેલી નિશાની ક્યારેય વ‌િસરાતી નથી હોતી.

Vijay Rupani : વિજય રૂપાણીની જેમ તેમના પત્ની અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં હતા. તેઓ જનસંઘના કાર્યકર પણ હતાં. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના ( Vijay Rupani ) જૂના પ્રચારક હતા. એ સમયે એવી સિસ્ટમ હતી કે પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના ( Union ) જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલિબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે, વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યા. અંજલિબેન ભાજપ મહિલા પાંખનાં સભ્ય છે.

Vijay Rupani : વિજય રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ ( Opposition ) પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.ભાવનગર-ભુજમાં ( Vijay Rupani ) જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.

Vijay Rupani

1987માં કોર્પોરેટર બન્યા ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ ( Vijay Rupani ) કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

તેઓ ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને હવે મુખ્યમંત્રી તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ( Vijay Rupani ) ફાયનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો.

જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ( Vijay Rupani ) વિજય થતાં ફરી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 2021માં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

298 Post