job alert : સુરતમાં ( surat ) રહેતા અને નોકરી ( job ) શોધી રહેલા ઉમેદવારો ( applicant ) માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ ત્રીજી શ્રેણી ક્લાર્ક ( clerk ) ની જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ( online application ) ઓ મંગાવી છે.સુરત મહાનગરપાલિકા ( surat muncipal corporation ) ભરતી અંતર્ગત ક્લાર્ક પોસ્ટ ( post ) ની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરાવની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

https://dailynewsstock.in/farming-onion-farmers-economy/
સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટ ક્લાર્ક
જગ્યા 146
એપ્લિકેશન મોડ ઓનલાઈન
વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ 31-5-2025
ક્યાં અરજી કરવી https://www.suratmunicipal.gov.in
job alert : સુરતમાં ( surat ) રહેતા અને નોકરી ( job ) શોધી રહેલા ઉમેદવારો ( applicant ) માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ ત્રીજી શ્રેણી ક્લાર્ક ( clerk ) ની જગ્યાઓ બહાર પાડી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા
અનુસુચિત જાતિ 9
અનુસુચિત જન જાતિ 23
સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ 38
આર્થિક નબળા વર્ગ 3
જનરલ 73
કુલ 146
SMC ભરતી માટે શૈક્ષણિક લાયકાત
job alert : માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકની પદવી હોવી જોઈએ
સરકારી-અર્ધસરકારી-ખાનગી સંસ્થામાં વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ
વય મર્યાદા
job alert : સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ક્લાર્કની નોકરી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
job alert : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રીક્ષ – ₹19900-₹63200 પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
SMC-clerk-bharti-2025Download
અરજી કેવી રીતે કરવી?
job alert : સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.
