Gujarat : દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીGujarat : દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

gujarat : ગુજરાત નજીક અરબ સાગર ( arab sagar ) માં સર્જાયેલું લોપ્રેશર ( lopressure ) આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ( heavy rain ) ની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ ( yellow alert ) જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીનાં દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

સાઇક્લોનિક સર્ક્યુલેશન 36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે
gujarat : હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે બુધવારે(21મે)એ બપોરે આપેલી જાણકારી મુજબ હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાઇક્લોનિક ( cyclone ) સર્ક્યુલેશન સર્જાયું છે. જે આગામી 12 કલાકમાં લો પ્રેસર બનવાની અને તેના પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવું પૂર્વાનુમાન છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ રહેશે, ત્યાર બાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે.મંગળવારે વરસેલા વરસાદના કારણે મહુવા માર્કેટીંગ યાર્ડમાં રાખેલા ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. જ્યારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળી જતા વેપારીઓએ નુકાસની ઉઠાવવી પડી હતી.

https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

Gujarat : દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat : દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

https://dailynewsstock.in/nuclear-destruction-queen-alizabeth-world-war/

ઊંઝા અને થરાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી
gujarat : 21 થી 27મી તારીખ સુધી માવઠાની આગાહી હોય ઊંઝા એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. એપીએમસીએ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા જણાવ્યું છે. વિશેષ રૂપે ખુલ્લામાં રાખવામાં આવેલા ખેત ઉત્પાદનો અને અન્ય માલ-સામાનની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.

gujarat : ગુજરાત નજીક અરબ સાગર ( arab sagar ) માં સર્જાયેલું લોપ્રેશર ( lopressure ) આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ( heavy rain ) ની આગાહી કરવામાં આવી છે.

આજે 7 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણઁદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

gujarat : ગુજરાતમાં ઉનાળો અંત તરફ આગળ વધી રહ્યો છે. જોકે, રાજ્યમાં એક તરફ ગરમી પડી રહી છે અને બીજી તરફ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. અમદાવાદમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. હવામાન વિભાગે આજે ગુરુવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat : દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat : દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આજે આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
gujarat : ગુજરાતમાં ઉનાળા વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

gujarat : આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ઉનાળો ચરમસીમા ઉપર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાન આંકડા પ્રમાણે ગુજરાતમાં 32.2 ડિગ્રીથી લઈને 40.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દીવમાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

348 Post