monsoon : ગુજરાતમાં ( gujarat ) વરસાદની ( monsoon ) આગાહી : ગુજરાતમાં ઉનાળો ( summer ) ચાલી રહ્યો છે પરંતુ માહોલ વરસાદી બન્યો છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે. ઉનાળામાં અષાઢ જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો રાજ્યાના કેટલાક વિસ્તારોમાં એક ઈંચ સુધી વરસાદ પણ પડ્યો પણ હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ ( red alert ) આપ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
https://youtube.com/shorts/3gcEQRehG0g?feature=share

https://dailynewsstock.in/operation-sindoor-pok-pahelgam-pakistan/
રાજ્યના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ
monsoon : ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં 24 કલાકમાં માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારમાં વાવાઝોડા, કાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 60-70 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગે શક્યતાઓ સેવી છે.
monsoon : ગુજરાતમાં ( gujarat ) વરસાદની ( monsoon ) આગાહી : ગુજરાતમાં ઉનાળો ( summer ) ચાલી રહ્યો છે પરંતુ માહોલ વરસાદી બન્યો છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા
monsoon : હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની શું છે ચેતવણી?
monsoon : IMD એ તેની આગાહીમાં કહ્યું છે કે પાકિસ્તાનના દક્ષિણ ભાગ અને રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ચક્રવાત રચાઈ રહ્યું છે. આ ચક્રવાત સમુદ્ર સપાટીથી લગભગ 1.5 કિમી ઉપર ફેલાયેલો છે. બીજી ટ્રફ લાઇન (લો પ્રેશર ક્ષેત્ર) મરાઠાવાડાથી દક્ષિણ તમિલનાડુ સુધી ફેલાયેલી હતી.
monsoon : હવે તે દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી ફેલાયેલી છે. તે મરાઠવાડા, તેલંગાણા અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાંથી પસાર થાય છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. તે હવે ગુજરાત માટે મહત્વપૂર્ણ નથી. ગઈકાલે મરાઠવાડા અને આસપાસના વિસ્તારોમાં જે ચક્રવાત હતું તે હવે નબળું પડી ગયું છે.
monsoon : એકસાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઇ પોણા 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના મહુવામાં સતત 6 કલાકમાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ, સાવરકુડલામાં સવા 2 ઇંચ, લીલીયા અને અમેરલીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુનાં મોત થયા છે.

23 જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રેડ એલર્ટ
monsoon : આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને સાથે ભારે વાવાઝોડાની શક્યતા છે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
41-61 કિ.મી. પ્રતિ કલાક સાથે મધ્યમ વરસાદની આગાહી
monsoon : મહત્તમ સપાટી પવનની ગતિ 41-61 કિ.મી. પ્રતિ કલાક સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત ગુજરાત રાજ્યના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય વાવાઝોડા સાથે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં બનાસકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ જેવા અલગ સ્થળોએ વરસાદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.