Gujarat Result : ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં ગરબા રમી વિદ્યાર્થીઓએ રિઝલ્ટને વધાવ્યુંGujarat Result : ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં ગરબા રમી વિદ્યાર્થીઓએ રિઝલ્ટને વધાવ્યું

gujarat result : ધો.12 અને ગુજકેટનું ( gujcet ) પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

https://youtube.com/shorts/hLi_YbmmxJg?feature=share

gujarat result

https://dailynewsstock.in/gujarat-atmosphere-meteorological-department-tem/

gujarat result : વ્હોટ્સએપ ( whatsapp ) નં. 6357300971 પર સીટ નંબર ( seat number ) મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ( website ) www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં ( science ) 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થશે.

gujarat result : વિદ્યાર્થીઓની માર્કશીટ ( marksheet ) , પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

gujarat result : ધો.12 અને ગુજકેટનું ( gujcet ) પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે

gujarat result : ધોરણ 12માં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તેમજ સંસ્કૃત મધ્યમા પ્રવાહના રાજકોટ જિલ્લાના કુલ 20.514 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેમજ જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ 93.66 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરણ 12ના કુલ 22,026 વિદ્યાર્થીમાંથી 21,966 વિદ્યાર્થીએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધોરાજી કેન્દ્ર પર 948 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 912 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ કેન્દ્રનું પરિણામ 96.20% આવ્યું છે.

gujarat result : તો ગોંડલમાં 2140 વિદ્યાર્થીમાંથી 2131 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ 94.09%, જેતપુરમાં 1074 વિદ્યાર્થીમાંથી 995 પાસ થઈ 92.74 %, રાજકોટ પૂર્વમાંથી 2245 વિદ્યાર્થીમાંથી 2097 વિદ્યાર્થી પાસ થઈ 93.84%, રાજકોટ પશ્ચિમમાંથી 4116 વિદ્યાર્થીમાંથી 3851 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 93.89%, જસદણ કેન્દ્રમાં 929 વિદ્યાર્થીમાંના 865 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 94.37%, જામકંડોરણા કેન્દ્રમાંથી 346 વિદ્યાર્થીમાંથી 325 વિદ્યાર્થી પાસ થઈ 95.63% પરિણામ મેળવ્યું હતું.

gujarat result : રાજકોટ દક્ષિણમાંથી 2644 વિદ્યાર્થીમાંથી 2498 વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ 94.99%, ત્રંબા કેન્દ્ર પરથી 335 વિદ્યાર્થીમાંથી 299 વિદ્યાર્થી પાસ થતા 90.96%, ઉપલેટા કેન્દ્ર પરથી 821 વિદ્યાર્થીમાંથી 739 વિદ્યાર્થી પાસ થતા 91.65%, પડધરી કેન્દ્ર પરથી 468 વિદ્યાર્થીમાંથી 410 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા 87.61%, રાજકોટ સેન્ટ્રલ કેન્દ્ર પરથી 2867 વિદ્યાર્થીમાંથી 2581 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા 90.42%, રાજકોટ ઉત્તર કેન્દ્ર પરથી 1065 વિદ્યાર્થીમાંથી 1008 વિદ્યાર્થી પાસ થતા 94.65%, ભાયાવદર કેન્દ્રના 146 વિદ્યાર્થીમાંથી 125 વિદ્યાર્થીઓ પાસ થતાં 86.90%, વિંછીયા કેન્દ્રના 529 વિદ્યાર્થીમાંથી 505 વિદ્યાર્થી પાસ થતા 96.58%, રૂપાવટી કેન્દ્રના 413 વિદ્યાર્થીમાંથી 409 ઉત્તીર્ણ થતાં 99.51%, વાંગધ્રા કેન્દ્રના 183માંથી 181 વિદ્યાર્થીઓ સૌથી વધુ 100% અને આટકોટ કેન્દ્રના 471 વિદ્યાર્થીમાંથી 459 ઉત્તીર્ણ થતા 97.45% સાથે જિલ્લાનું કુલ પરિણામ 93.66 % જોવા મળ્યું છે.

gujarat result : વ્હોટ્સએપ ( whatsapp ) નં. 6357300971 પર સીટ નંબર ( seat number ) મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ( website ) www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં ( science ) 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થશે.

rat result

227 Post