Education : મુંજીયાસર ગામની પ્રાથમિક શાળા ( primary school ) ની ઘટના બહાર આવતા આખા રાજ્યમાં ( state ) ચર્ચા થવા લાગી છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ ( students ) પોતાને બ્લેડ ( blade ) વડે કાપા મારી ઈજા પહોંચાડી છે. આ ઘટના બાબતે વાલીઓને શાળા પાસેથી યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી ( application ) આપવામાં આવી છે. આ સાથે રાજ્યના શિક્ષણ ( education ) મંત્રીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે, “વીડિયો ગેમનું ( video game ) આવું ભૂત બાળકોને ક્રૂરતા તરફ લઈ જાય છે તે ચિંતાજનક છે.”
https://dailynewsstock.in/2025/03/17/stock-market-sensex-nifty-greenzone-bse-nse-banknifty/

http://www.google.com/search?q=dailynewsstock.in
મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં ( Education ) 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડતા હતા. થોડા દિવસ પહેલા શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં સંચામાં આવતી બ્લેડથી કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું.આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7માં અભ્યાસ ( Education ) કરતા હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ ( students ) જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માગણી કરેલ છે. નોંધનીય છે કે, શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની ( cctv camera ) તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે.
education : મુંજીયાસર ગામની પ્રાથમિક શાળા ( primary school ) ની ઘટના બહાર આવતા આખા રાજ્યમાં ( state ) ચર્ચા થવા લાગી છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ ( students ) પોતાને બ્લેડ ( blade ) વડે કાપા મારી ઈજા પહોંચાડી છે.
દાઢે વળગે એવી મીઠાલાલની તીખી સેવ
આ અંગે વાલીઓને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તો બાળકો દ્વારા “અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે.” એવું કહીને બહાનાબાજી કરી વાત ઉડાવી દીધી હતી. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળામાં ગયા હતા. ત્યાં અમને યોગ્ય જવાબ ન મળતા અમે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવાની માંગ કરી છે.
આ અંગે વાલીઓને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તો બાળકો ( Education ) દ્વારા “અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે.” એવું કહીને બહાનાબાજી કરી વાત ઉડાવી દીધી હતી. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળામાં ગયા હતા. ત્યાં અમને યોગ્ય જવાબ ન મળતા અમે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવાની માંગ કરી છે.
આ ગંભીર ઘટના અંગે અમારી ટીમે રાજ્યના શિક્ષણ ( Education ) મંત્રી, પ્રફુલ પાનસેરિયા ( praful panshuriya ) સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “બાળકોએ ગેમ રમી ( game ) અને સામસામે હારતા હોય તેમાં અણી કાઢવાના સંચાની બ્લેડ ( blade ) મારતા હતા. આ ઘટના આઠ દિવસ પહેલાની છે. વીડિયો ગેમનું ( video game ) આવું ભૂત ક્રૂરતા સુધી લઈ જાય તે ચિંતાજનક છે. પોતાના હાથે પોતે બ્લેડ મારે એટલે બાળકના કૂણા માનસ પર ખરાબ અસર થતી હોય છે. આ બાબતે અમે સોશિયલ મીડિયામાં ( social media ) બાળકો વાલીઓને આ અંગેનું યોગ્ય જ્ઞાન મળે તે માટે પગલાં ભરવાનું વિચારી રહ્યા છે. આજે બ્લેડ મારી છે, કોઈ ક્યાંક કૂદવાની રમત રમતા હોય આ બધું વીડિયો ગેમ જોઈને કરતા હોય તે આપણા બધા માટે ડેન્જરસ છે. આ ઘટના આપણા માટે રેડ સિગ્નલ ( red signal ) છે. આ ઘણી ગંભીર ઘટના છે.”
આ ગંભીર ઘટના અંગે અમારી ટીમે રાજ્યના શિક્ષણ ( Education ) મંત્રી, પ્રફુલ પાનસેરિયા સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “બાળકોએ ગેમ રમી અને સામસામે હારતા હોય તેમાં અણી કાઢવાના સંચાની બ્લેડ મારતા હતા. આ ઘટના આઠ દિવસ પહેલાની છે. વીડિયો ગેમનું આવું ભૂત ક્રૂરતા સુધી લઈ જાય તે ચિંતાજનક છે. પોતાના હાથે પોતે બ્લેડ મારે એટલે બાળકના કૂણા માનસ પર ખરાબ અસર થતી હોય છે. આ બાબતે અમે સોશિયલ મીડિયામાં બાળકો વાલીઓને આ અંગેનું યોગ્ય જ્ઞાન મળે તે માટે પગલાં ભરવાનું વિચારી રહ્યા છે. આજે બ્લેડ મારી છે, કોઈ ક્યાંક કૂદવાની રમત રમતા હોય આ બધું વીડિયો ગેમ જોઈને કરતા હોય તે આપણા બધા માટે ડેન્જરસ છે. આ ઘટના આપણા માટે રેડ સિગ્નલ છે.
આ અંગે વાલીઓને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તો બાળકો ( Education ) દ્વારા “અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે.” એવું કહીને બહાનાબાજી કરી વાત ઉડાવી દીધી હતી. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળામાં ગયા હતા. ત્યાં અમને યોગ્ય જવાબ ન મળતા અમે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે.
મુંજીયાસર ગામની પ્રાથમિક શાળા ( primary school ) ની ઘટના બહાર આવતા આખા રાજ્યમાં ( state ) ચર્ચા થવા લાગી છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ ( students ) પોતાને બ્લેડ ( blade ) વડે કાપા મારી ઈજા પહોંચાડી છે. આ ઘટના બાબતે વાલીઓને શાળા પાસેથી યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી ( application ) આપવામાં આવી છે. આ સાથે રાજ્યના શિક્ષણ ( education ) મંત્રીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે, “વીડિયો ગેમનું ( video game ) આવું ભૂત બાળકોને ક્રૂરતા તરફ લઈ જાય છે તે ચિંતાજનક છે.”
