surat : સુરત રેલવે સ્ટેશન ( surat railway station ) પાસે આવેલી 4 ગેસ્ટહાઉસ ( guest house ) માં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ સાથે જ વરાછામાં ( varacha ) એક સ્પામાં ( spa ) ચાલતું કૂટણખાનું પણ પકડાયું હતું. વર્ષોથી ગેસ્ટહાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ઉંદય, પારસ, વિજય, સહયોગ ગેસ્ટહાઉસના માલિકો, સંચાલક, ગ્રાહકની ધરપકડ ( arrest ) કરાઇ હતી. વરાછામાં સ્પામાં ચાલતા કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરી હતી. આ પાંચ જગ્યાએથી પોલીસને ( police ) 13 મહિલા પણ મળી આવી હતી.

https://youtube.com/shorts/0QBySjC3pcQ?feature=share

https://dailynewsstock.in/2024/10/14/stock-investors-banking-market-tranding-trade/

શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ અને ગેસ્ટહાઉસમાં કુટણખાના ધમધમી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદીને પગલે ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે આ દિશામાં વર્કઆઉટ કર્યું હતું, જે અંતર્ગત લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટહાઉસ, ઉદય ગેસ્ટહાઉસ વિજય રેસ્ટહાઉસ ( rest house ) અને પારસ ગેસ્ટહાઉસમાં આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે લંબે હનુમાન ગરનાળા પારી સહયોગ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડયા હતા. અહીં એક રૂમમાં એક પુરુષ અને મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. રૂમમાં તલાશી લેતા 1 મોબાઈલ ( mobile ) , રોકડા ( cash ) રૂપિયા 3800 મળી કુલ રૂપિયા 6800નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

surat : સુરત રેલવે સ્ટેશન ( surat railway station ) પાસે આવેલી 4 ગેસ્ટહાઉસ ( guest house ) માં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

ગેસ્ટહાઉસનો માલિક જહીર મોહંમદ કરીમ મલેક પોતાના ગેસ્ટહાઉસમાં સંચાલક તરીકે અશરફ ઈકબાલ મલેકને રાખી સેકસરેકેટ ચલાવતો હતો, પોલીસે સંચાલક અશરફ ઇકબાલ મલેક અને ગ્રાહક સૂરજ મહેશ રામ (રહે. હરિનગર, એથી માર્કેટ, ઉપનાની અટક કરી ગેસ્ટ હાઉસના માલિક જાહીર મલેક રહે રામપુરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે મહિધરપુરા પોલીસમાં ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ અન્વયે ગુનો નોંધાવાયો હતો.

નજીકના બીજા ગેસ્ટહાઉસમાં પણ દેહવેપારનો ગોરખધંધો ચાલતો હતો
આ ઉપરાંત એએચટીયુ લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા વિજય અને પારસ ગેસ્ટહાઉસમાં પણ દરોડા પાડયા હતા. આ બંને ગેસ્ટહાઉસ આજુબાજુમાં જ આવેલા છે અને બંનેમાં અવરજવરનો દાદર અને દરવાજો પણ કોમન છે. કૌશિક મોદી અને રાકેશ મોદી સંયુક્તપણે બંને ગેસ્ટહાઉસના માલિકો છે. દલાલો મારફતે છ ભારતીય મૂળની મહિલાઓને રાખી અહીં દેહવેપાર કરાવતા હતા.

109 Post