surat : સુરત શહેર ( surat city ) ના કાપડના વેપારી (60 વર્ષઇય દ્વારકાદાસ મારુ જિમમાં ( gym ) ટ્રેડમિલ ( tradmil ) પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. જિમમાં હાજર અન્ય લોકો પણ તેને CPR આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે જિમમાં જ મરી જવાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા ( cctv camera ) માં કેદ થઈ ગઈ હતી. કાપડના વેપારીનું હાર્ટ એટેક ( heart atteck ) થી મોત ( death ) થયું હતું.

https://youtube.com/shorts/5ze7QQmnO7I?feature=share

https://dailynewsstock.in/2024/10/15/loveship-love-langugge-marriage-indian-age-husban-wife/

જિમમાં હાજર કોઈને પણ ખ્યાલ ન હતો કે અચાનક શું થઈ ગયું? દરરોજની જેમ, તેઓ સામાન્ય રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા અને તેની બાજુમાં એક વ્યક્તિ પણ તે જ રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક જ તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને જોઈ જિમમાં તમામ લોકો દોડીને તેમની પાસે આવી ગયા. તેમને સતત સીપીઆર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોત થયું હતું. 14મીએ સવારે 6:55 કલાકે બનેલી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

surat : સુરત શહેર ( surat city ) ના કાપડના વેપારી (60 વર્ષઇય દ્વારકાદાસ મારુ જિમમાં ( gym ) ટ્રેડમિલ ( tradmil ) પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા.

હાલના દિવસોમાં હાર્ટ એટેકની સંખ્યા વધી રહી છે. યુવાન હોય કે વૃદ્ધ હાર્ટ એટેકના શિકાર લોકો બની રહ્યા છે. આ વચ્ચે સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સીસીટીવી રૂમમાં કેદ થઈ હતી. દરરોજની જેમ કાપડના વેપારી દ્વારકાદાસ મારુ જિમ પહોંચ્યા અને ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં અચાનક તેમને ગભરામણ થઈ અને તેઓ ટ્રેડમિલ પરથી ઢળી પડ્યા હતા.

112 Post