travel : હિન્દુ( Hindu ) ધર્મમાં ઘણા પવિત્ર ધાર્મિક સ્થળો છે. જેઓ વિશ્વાસ અને ધાર્મિક રૂપે ખૂબ મહત્વ ધરાવે છે. જે રીતે અમરનાથ યાત્રા, ચાર ધામ યાત્રા અને વૈષ્ણો દેવીની યાત્રા મહત્વપૂર્ણ છે. ( travel )તેટલું જ મહત્વ જ્યોતિર્લિંગને ( Jyotirlinga )જોવાનું છે.
https://dailynewsstock.in/stock-resistance-global-stock-market/

travel : ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે. જે દેશના 8 રાજ્યોમાં છે. દર વર્ષે લાખ ભક્તો આ જ્યોતિર્લિંગની મુલાકાત લેવા જાય છે. બધા લોકો તેમના જીવનમાં આ બધા 12 જ્યોતિર્લિંગ જોવાની ઇચ્છા રાખે છે.જો તમારી પણ આવી જ ઇચ્છા હોય. તો પછી IRCTC નું આ ટૂર પેકેજ તમને તમારી ઇચ્છા પૂર્ણ કરવામાં મદદ કરશે. જણાવી દઈએ કે IRCTC દ્વારા સાત જ્યોતિર્લિંગ દર્શન માટે વિશેષ ટૂર પેકેજ લાવવામાં આવ્યું છે.
travel : હિન્દુ ધર્મમાં ઘણા પવિત્ર ધાર્મિક સ્થળો છે. જેઓ વિશ્વાસ અને ધાર્મિક રૂપે ખૂબ મહત્વ ધરાવે છે. જે રીતે અમરનાથ યાત્રા, ચાર ધામ યાત્રા અને વૈષ્ણો દેવીની યાત્રા મહત્વપૂર્ણ છે.
travel : જેમાં ભક્તો ઉજ્જૈનનું મહાકાલેશ્વર ( Mahakaleshwar )અને ઓમકાલેશ્વર, ગુજરાતનું સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને સિગ્નેચર બ્રિજ, નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, પંચવટી અને કાલારામ મંદિર, પુણેનું ભીમાશંકર જ્યોતિર્લિંગ, અને ઔરંગાબાદનું ધૂનેશ્વરે જ્યોતિર્લિંગઅને સ્થાનિક મંદિરોના દર્શન કરી શકશો.
travel : IRCTC નું જ્યોતિર્લિંગટૂર પેકેજ રૂષિકેશ, હરિદ્વાર, મુરાદાબાદ, બરેલી, શાહજહાનપુર, હરદોઈ, લખનૌ, કાનપુર, ઓરાઇ, ઝાંસી અને લલિતપુરથી ઉપલબ્ધ રહેશે. એટલે કે, તેમના બુકિંગ મુજબ, ભક્તો આ સ્ટેશનોના કોઈપણ સ્ટેશનોથી ટ્રેનમાં સવાર થઇ શકે છે. આ પેકેજની ત્રણ કેટેગરીઝ તેમાં રાખવામાં આવે છે, આરામ, સેકન્ડ સ્ટાન્ડર્ડ અને સ્લીપર કેટેગરી.
travel : આરામ કેટેગરીમાં ડીલક્સ હોટલો જેમાં એસી રૂમમાં મળશે. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન આપવામાં આવશે. આ સિવાય, ફરવા માટે AC બસ પણ મળશે. આ માટે માથાદીઠ ભાડું 52,200 રૂપિયા હશે.સ્ટાન્ડર્ડ કેટેગરીમાં યાત્રીઓને AC રૂમ, સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું શાકાહારી ભોજન મળશે. ફરવા માટે NON-AC બસ મળશે. વોશ એન્ડ ચેન્ગ માટે NON-AC હોટેલ હશે.( travel ) આ માટે માથાદીઠ ભાડું 39,550 રૂપિયા હશે. સ્લીપર કેટેગરીમાં NON-AC હોટેલ, નાસ્તો, બપોર અને રાતનું વેજ ભોજન મળશે. આ સિવાય, ફરવા માટે નોન-એસી બસ આપવામાં આવશે. આ કેટેગરી માટે માથાદીઠ ભાડું 23,200 રૂપિયા હશે.
https://youtube.com/shorts/XPo-GtEc2g4
travel : જણાવી દઈએ કે IRCTCની તરફથી 814 રૂપિયા EMI ની સુવિધા પણ મળશે.આ પેકેજને તમે ઓનલાઇન IRCTC ની વેબસાઈટ www.irctctourisam.com પર જઈ બુકિંગ કરી શકો છો. જે લોકો આ યાત્રાનું બુકિંગ કરવા માંગે છે. તે લખનઉના ગોમતી નગરમાં IRCTC ની ઓફિસ જઈને પણ બુક કરી શકે છે. આ પેકેજ વિશે વધુ માહિતી માટે, 8287930199, 9236391908, 9236391910, 9417105544, 7302821864 આ નંબરો પર કોલ કરી શકાય છે.
Trade War : અમેરિકા સામે હોંગકોંગનો ઉગ્ર પ્રતિકાર
Trade War : અમેરિકા સામે હોંગકોંગનો ઉગ્ર પ્રતિકાર , અમેરિકન પાર્સલ ડિલિવરી ( Parcel delivery ) અને સપ્લાય બંધ. વૈશ્વિક વેપાર યુદ્ધે ( Trade War ) વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે હવે ચીન બાદ હોંગકોંગે પણ અમેરિકાના ઘાતક ટેરિફ અને પાર્સલ નીતિ સામે મજબૂત પ્રતિસાદ આપ્યો છે. ગત સપ્તાહે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બહાર પાડાયેલા એક નિવેદન મુજબ હવે અમેરિકા ( America ) કોઇપણ દેશથી ( Trade War ) આવતા 800 ડૉલરથી ઓછી કિંમતના પેકેજ પર પણ ટેક્સ વસુલશે, જેના વિરોધરૂપે હોંગકોંગે જણાવ્યું છે કે તે અમેરિકા તરફ પાર્સલ સપ્લાય અને ડિલિવરીને સ્થગિત કરશે.

આ નિર્ણય માત્ર વેપાર ક્ષેત્રમાં ( Business sector ) નહીં, પરંતુ સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં પણ મોટો અસર કરશે. હાલના તણાવની સ્થિતિમાં અમેરિકા અને હોંગકોંગ વચ્ચે સંબંધો વધુ કઠોર બનવાની શક્યતા ઊભી થઈ છે.
ટ્રમ્પના પગલાંનો વલાયો પ્રત્યાઘાત
અમેરિકાએ અત્યાર સુધી વિદેશથી આવતા નાના પાર્સલ ( Trade War ) પર ટેક્સ લાગુ કરતો નહોતો. આ નિયમનો લાભ ઉઠાવી અનેક નાના વેપારીઓએ અનલાઇન વેપાર વિકસાવ્યો હતો. જોકે હવે ટ્રમ્પ ( Trump ) તંત્રએ જાહેરાત કરી છે કે જે પણ વસ્તુઓ અમેરિકામાં બહારથી મોકલવામાં આવશે, તે પર કિંમતોના 90 ટકા જેટલો ટેક્સ વસુલવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે, “અમારા દેશમાં ભ્રષ્ટ, સસ્તી ( Trade War ) અને નુકસાનકારક ચીજ વસ્તુઓના પ્રવાહને રોકવો જરૂરી છે. આ નિર્ણય દેશના ઉત્પાદન ક્ષેત્રને સશક્ત બનાવશે.”