thailand : ભારતીયો માટે ફરવાના જે મનપસંદ વિદેશી સ્થળો છે તેમાનું એક છે થાઈલેન્ડ. કારણ કે આ દેશ ભારતથી નજીક છે અને અહીં ફરવું સુવિધાજનક પણ છે. એટલે ગુજરાતીઓ ( gujarati ) સહિત ભારતીયોને આ જગ્યા ફરવા માટે ગમે છે. પરંતુ અહીં કેટલાક ભારતીયો સાથે એવું કઈક થયું તે તમારે પણ જાણવું જરૂરી છે. એટલે વિદેશ જાઓ તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
https://dailynewsstock.in/2025/03/19/crime-news-love-problem-murder-husban

https://youtu.be/9-ujYpx64BA?si=qpxSIUyfYpCaeXgD
થાઈલેન્ડ ( thailand ) ફરવા માટે પહોંચેલા કેટલાક ભારતીય ( indian ) યુવકોએ એવું કર્યું કે જેના કારણે તેની ઈજ્જતની ફજેતી થઈ ગઈ. થાઈલેન્ડના અખબાર ધ થાઈઝરના રિપોર્ટ મુજબ યુવકોએ લાકડી-ડંડા અને અન્ય યુવકોને બોલાવીને તૈયારીઓ કરી હતી પરંતુ જ્યારે સચ્ચાઈ સામે આવી તો પગ તળેથી જમીન સરકી ગઈ.
થાઈલેન્ડના ( thailand ) પટ્ટાયાની એક જગ્યા ચોનબરીનો આ મામલો હતો. 16 માર્ચના રોજ આ યુવકોની થાઈલેન્ડમાં એક કપલ સાથે મધરાતે માથાપચ્ચી થઈ. આ માથાકૂટનું કારણ પાર્કિંગ ( parking ) હતું. જ્યાં પાર્કિંગ બાદ કપલ ત્યાંથી કાર કાઢી શકતું નહતું. 22 વર્ષના મેક્સિમ અને તેની થાઈ પત્ની સાથે 4 ભારતીયોએ લડવાનું શરૂ કરી દીધુ. પહેલા તો વાદ વિવાદ સુધી વાત પહોંચી અને પછી ચારેય યુવકોએ અન્ય બે યુવકોને પણ બોલાવી લીધા. બધાએ ભેગા થઈને મેક્સિમ જોડે મારામારી કરી અને આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો.
thailand : ભારતીયો માટે ફરવાના જે મનપસંદ વિદેશી સ્થળો છે તેમાનું એક છે થાઈલેન્ડ. કારણ કે આ દેશ ભારતથી નજીક છે અને અહીં ફરવું સુવિધાજનક પણ છે.
મેક્સિમે જો કે આ તમામ યુવકોથી પોતાની જાતને બચાવી લીધી. કારણ કે તે કોઈ સામાન્ય માણસ નહતો પરંતુ એક જબરદસ્ત MMA ફાઈટર અને મુએ થાઈ નામની માર્શલ આર્ટમાં પણ ટ્રેઈન્ડ હતો. આવામાં તેણે 6 યુવકો સાથે એક સાથે મારામારી કરી અને પોતાની જાતને તો બચાવી સાથે પત્નીની પણ રક્ષા કરી.
જ્યારે તેની પત્નીએ પોલીસને ફરિયાદ કરી તો આ ભારતીય યુવકોને સચ્ચાઈ જાણવા મળી. જો કે મેક્સિમે ભારતીયો પર કોઈ ચાર્જ લગાવ્યો નહીં. કારણ કે ઓલરેડી આ યુવકો ઘણો માર ખાઈ ચૂક્યા હતા. આ બધા વચ્ચે ભારતીય યુવકોએ પણ પછી તો તેની માફી માંગી લીધી.
વધુમાં જાણીએ ગુજરાતીઓ વેકેશન ( vacation ) પડે એટલે થાઈલેન્ડ ( thailand ) ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. થાઈલેન્ડની નાઈટલાઈફ સૌથી વધુ ફેમસ છે. લોકો તેનાથી આકર્ષાઈને જતા હાય છે. પરંતુ મોટાભાગે પરણેલા પુરુષો થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. આ પાછળ એક નહિ, ઢગલાબંધ કારણો છે. ત્યારે આજે એ પણ જાણી લો.
થાઈલેન્ડનું ( thailand ) નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે.
ભારતીય પુરુષોનું થાઈલેન્ડ ( thailand ) જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.
થાઈલેન્ડ ( thailand ) માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશેતો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે.
થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો.