Talati Bharti :ગુજરાત ( gujarat ) ગૌણ સેવા પસંદગી મંડળ મહેસૂલ તલાટી ભરતી ( mahesul talati bharti ) અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત ( education qualification ) , વય મર્યાદા, ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમદેવારોએ ( candidate ) આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાતમાં મહેસૂલ તલાટી ભરતી 2025
Talati Bharti :Mahesul talati Bharti 2025, મહેસૂલ તલાટી ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં મહેસૂલ તલાટીની ભરતી બહાર પડે એની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોની આતૂરતાનો અંત આવી ગયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ લાયક ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજી ( online application ) ઓ મંગાવી છે.
https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

https://dailynewsstock.in/gujarat-ratanmahal-royal-bangal-tiger-centuary/
Talati Bharti :મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
મહેસૂલ તલાટી ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ મહેસૂલ વિભાગ
પોસ્ટ મહેસૂલ તલાટી
જગ્યા 2389
વયમર્યાદા 20થી 35 વર્ષ વચ્ચે
અરજી કરવાની શરુઆતની તારીખ 26-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ 10-6-2025
અરજી ક્યાં કરવી https://ojas.gujarat.gov.in
STORIES YOU MAY LIKE
PSL 2025: અમિરાત ક્રિકટ બોર્ડે BCCI સાથે નિભાવી મિત્રતા, PSL 2025ની યજમાની કરવા ઇનકાર
આઈપીએલ 2025 પ્લેઓફ રેસ : 1 સ્થાન અને 3 દાવેદાર, જાણો મુંબઈ, દિલ્હી અને લખનઉ કેવી રીતે કરી શકે છે ક્વોલિફાય
Talati Bharti :ગુજરાત ( gujarat ) ગૌણ સેવા પસંદગી મંડળ મહેસૂલ તલાટી ભરતી ( mahesul talati bharti ) અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત ( education qualification ) , વય મર્યાદા, ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની વિગતો

Talati Bharti :તમારી પાસે આ સ્માર્ટફોન છે? તો આવતા મહિને કંઈક નવું થવા જઈ રહ્યું છે
મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો
જિલ્લો જગ્યા
અમદાવાદ 113
અમરેલી 76
અરવલ્લી 74
આણંદ 77
કચ્છ 109
ખેડા 76
ગાંધીનગર 13
ગીર સોમનાથ 48
છોટાઉદેપુર 135
જામનગર 60
જુનાગઢ 52
ડાંગ 43
દાહોદ 85
તાપી 63
દેવભૂમિ દ્વારકા 20
નર્મદા 59
નવસારી 52
પંચમહાલ 94
પાટણ 48
પોરબંદર 36
બનાસકાંઠા 110
બોટાદ 27
ભરૂચ 104
ભાવનગર 84
મહિસાગર 70
મહેસાણા 33
મોરબી 57
રાજકોટ 98
વડોદરા 105
વલસાડ 75
સાબરકાંઠા 81
સુરેન્દ્રનગર 85
સુરત 127
કુલ 2389
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા સરકાર માન્ય સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ
- સ્નાતકની ડિગ્રીના વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે
-કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
-ગુજરાતી અને હિન્દ અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
Talati Bharti :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી મહેસૂલ તલાટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગોને સરકારી નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
Talati Bharti :મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન – PDF
Mahesul talati bharti 2025 notificationDownload
અરજી કેવી રીતે કરવી
આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
સંલગ્ન ભરતીની લિંક પરક્લિક કરવું
ત્યારબાદ વધારે વિગતો જોવા મળશે.
એપ્લાય નાઉ પર ક્લિક કરી માંગેલી વિગતો ભરવી
ફાઈનલ સબમીટ કરવી અને પ્રીન્ટ કાઢી લેવી.
