Surat : કામરેજના સરથાણા ખાતે રામકથામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમSurat : કામરેજના સરથાણા ખાતે રામકથામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

surat : જમ્મુ-કાશ્મીરના ( Jammu and Kashmir )પહેલગામ ખાતે તાજેતરમાં ભયાનક આતંકવાદી ( Terrorist )હુમલામાં ભારતના અનેક પરિવારજનોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા તે આક્રોશજનક ઘટના ઉપર ( surat ) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઊંડું શોક વ્યક્ત કર્યો છે તથા શહીદ થયેલા સ્વર્ગવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

surat

surat : કામરેજના વ્રજભૂમિ ટાઉનશીપ – સેક્ટર ૧, વ્રજચોક સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં મંત્રીશ્રીએ આ દુઃખદ ઘટનાને માનવતા પર હુમલો ગણાવ્યો અને જણાવ્યું કે, “આપણા દેશના દરેક નાગરિકને સુરક્ષિત માહોલ મળવો તે આપણા લોકશાહી સિદ્ધાંતોનો મૂળભૂત હક છે.( surat )આમા નિર્દોષ નાગરિકોના જીવનનો અંત લાવવો એ માત્ર દુઃખદ નહીં, પણ ઘિનાવટભર્યો અપરાધ છે, આપણી ધરતીની શાંતિ, સંસ્કૃતિ અને સાધનાના પરંપરાઓ પર પણ ઘાતક પ્રહાર છે.

surat : જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં ભયાનક આતંકવાદી હુમલામાં ભારતના અનેક પરિવારજનોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા તે આક્રોશજનક ઘટના ઉપર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઊંડું શોક વ્યક્ત કર્યો છે .

surat : આપત્તિની ઘડીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દહેશતવાદને નાબૂદ કરવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોને સમર્થન આપતાં તેમજ આ કાર્યરતાપૂર્વક આતંકી હુમલાનો બદલો લેવાના દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું કે, “આ પ્રકારની ક્રૂરતાનું માનવતા સાથે કોઈ સાંકળ નહિ હોય. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે દેશમાં શાંતિ અને સલામતી કાયમી રીતે જળવાય તેવા પ્રયત્નો બને તે સમયની માગ છે.”

https://youtube.com/shorts/VYmmmy-J1NQ

surat : અંતે શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્યલાભ થાય તેવી અભ્યર્થના કરી. સાથે જ તમામ દેશવાસીઓને શાંતિ, સહિષ્ણુતા અને એકતાના સંદેશ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી.

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સુરતના એક યુવાનનું મોત થયું હતું

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રમુખશ્રી-મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરોશ્રીઓ, ઉમેદવારોશ્રી સહિત સ્થાનિક હોદ્દેદારશ્રીઓ, સામાજીક આગેવાનશ્રીઓ, શુભેચ્છકો, મોટી સંખ્યામાં કાર્યકર્તામિત્રો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા.

વધુ વાંચો ..

Technology : ફ્રિજને 24 કલાક ચાલુ રાખવું ખોટું કે સાચું? , જાણો! એક્સપર્ટનું મત અને વીજળી બચાવવાના સાચા ઉપાયો

Technology : આજના યુગમાં દરેક ઘરમાં ફ્રિજ મળી આવે છે. ફ્રિજ ( Fridge )ઘરની એક આવશ્યક અને અવિભાજ્ય વસ્તુ બની ગઈ છે, જે ખાસ કરીને ગરમીના દિવસે ખોરાકને તાજું અને સલામત રાખવા માટે ઉપયોગી થાય છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ફ્રિજના ઉપયોગ અને તેનું મેન્ટેનન્સ ( Maintenance )અંગે પૂરતી જાણકારી રાખતા નથી. ( Technology )મોટાભાગના લોકો એ માનતા હોય છે કે ફ્રિજને થોડો આરામ આપવો જોઈએ, એટલે કે રોજના 1-2 કલાક માટે તેને બંધ રાખવો જોઈએ જેથી વીજળી બચી શકે. જોકે, શું આ વિચાર યોગ્ય છે? ચાલો જાણીએ એક્સપર્ટ્સ શું કહે છે.

ફ્રિજ એક એવી ડિવાઈસ ( Device )છે જે અંદર ઠંડક પેદા કરીને ખોરાકને લાંબા સમય સુધી તાજું રાખે છે. તેનું મુખ્ય અંગ છે કોમ્પ્રેસર, જે સતત નહી પણ જરૂર પડે ત્યારે શરૂ થાય છે. જ્યારે ફ્રિજ અંદરનો તાપમાન યોગ્ય સ્તરે પહોંચી જાય છે, ત્યારે કોમ્પ્રેસર આપમેળે બંધ થઈ જાય છે, અને ફરીથી તાપમાન વધી જાય ત્યારે શરૂ થાય છે. આ ઓટોકટ સિસ્ટમ આજકાલના બધાજ આધુનિક ફ્રિજમાં હોય છે.

surat

અંદરના થર્મોસ્ટેટ અને સેન્સર્સ તાપમાનને માપે છે અને એની આધાર પર કોમ્પ્રેસરને ઓન/ઓફ કરે છે. એટલે કે, ફ્રિજ આખો દિવસ ચાલે છે એવું માનવું ખોટું છે. ફ્રિજ જરૂરિયાત મુજબ ચાલે છે અને વીજળી બચાવે છે.

Technology : ઘણા લોકો ફ્રિજને દિવસ દરમિયાન 1-2 કલાક માટે બંધ રાખે છે અને વિચાર કરે છે કે આમ તેઓ વીજળી બચાવી રહ્યા છે. પણ હકીકત એ છે કે આવા પ્રયાસથી વીજળી બચત થતી નથી, ઊલટું નુકસાન થવાની શક્યતા વધારે છે. કારણ કે જ્યારે તમે ફ્રિજ બંધ કરો છો, તો અંદરનો તાપમાન ધીરે ધીરે વધવા લાગે છે. અને જ્યારે તમે તેને ફરી ચાલુ કરો છો, ત્યારે તેને ફરીથી ઠંડક મેળવવા માટે વધુ મહેનત લેવી પડે છે અને વધુ વીજળી વાપરવી પડે છે.

આ સિવાય, જો ફ્રિજમાં દૂધ, દહી, શાકભાજી કે અન્ય નાશવંતુ ખાદ્ય પદાર્થ છે, તો તેનો તાજગી પર નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં તો ફ્રિજને કોઈ પણ રીતે બંધ કરવો એ ખતરના નિમંત્રણ સમાન છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો ..https://dailynewsstock.in/technology-device-fridge-maintenance/

381 Post