surat : સુરતમાં ( surat ) સુમુલ ડેરી ( sumul dairy ) બ્રાન્ડના ( brand ) નામનો દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળું ડપ્લિકેટ ઘીનુ ( duplicate ghee ) વેચાણ કરતા બે પ્રાઇમ સ્ટોર ( prime store ) માં પાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આ બંને પ્રાઇમ સ્ટોર પરથી 71 જેટલા સુમૂલના નકલી ઘી ( duplicate ghee ) ના ડબા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગતરોજ અડાજણ ( adajan ) વિસ્તારમાંથી ઘી વેચતા એકની ધરપકડ કરવામાં આવી હતી.
https://youtube.com/shorts/xWwkEnDBlvg?feature=share

https://dailynewsstock.in/2024/10/11/tata-group-ratan-tata-ratantata-nioltata-businessman-woman/
ગત રોજ સુરતના અડાજણ વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટીની સામે શિવાજંલિ કોમ્પલેક્ષમાં આઈ માતા સુપર સ્ટોર દુકાન નંબર 14માં હરિરામ સોદારામ ચૌધરી સુમૂલ ડેરીમાં ઉત્પાદન થતા સુમૂલ શુદ્ધ ઘીના એક લીટરના ડબ્બા સાથે ડુપ્લિકેટ ઘીના ડબ્બા તેઓની દુકાનમાં રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે સુમૂલ ડેરીના લીગલ અધિકૃત અધિકારી દીપેશ ચંપકલાલ ભટ્ટને સાથે રાખી હરિરામ ચૌધરીની દુકાનમાં રેડ કરી હતી.પોલીસે 30 વર્ષીય હરિરામ ચૌધરીની ધરપકડ કરી છે.
surat : સુરતમાં ( surat ) સુમુલ ડેરી ( sumul dairy ) બ્રાન્ડના ( brand ) નામનો દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળું ડપ્લિકેટ ઘીનુ ( duplicate ghee ) વેચાણ કરતા બે પ્રાઇમ સ્ટોર
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખાવા પીવાની અને મીઠાઈઓ ની પણ સીઝન ચાલુ થઇ છે ત્યારે દશેરાએ ગમે ત્યાંના ફાફડા જલેબીની જયાફત ન માણતા. દશેરાને લઈને સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. સુરતના લોકોનું આરોગ્ય ન બગડે તેને લઈને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. સુરતની વિવિધ દુકાનોમાં આરોગ્ય વિભાગે તપાસ આદરી છે. દશેરાને લઈને ફાફડા જલેબીના સેમ્પલ લીધા. ફાફડા, જલેબીમાં મિલાવટ સાથે ઘી અને તેલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતી હોવાની ફરિયાદને લઈ અને ઠેર ચેકિંગ કરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોથી સેમ્પલ લેવામાં આવ્યા.