surat : હવામાન વિભાગે 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને ( monsoon ) લઈને યલો એલર્ટ ( yellow alert ) આપ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર ( low pressure ) સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ( system ) ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એવી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ( south gujarat ) અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ( heavy rain ) આગાહી કરવામાં આવી છે.
surat : આ સાથે 50 કિ.મી. પ્રતિકલાકની જડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. વાવાઝોડાની સંભાવનાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો દરિયમાં કરંટ હોવાથી મહાકાય મોજા ઉછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

https://dailynewsstock.in/corona-covid19-china-surat-docter-world-hongkon/
ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનાર સમયમાં મુશળધાર વરસાદની સંભાવના
surat : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યાં મુજબ, આજે (24 મે) વરસાદી સિસ્ટમ લો-પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ એવી શક્યતા છે. એટલે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનાર સમયમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે, જેમાં મુંબઈમાં અતિભારે વરસાદ પડી શકે છે.
surat : વાવાઝોડા શક્તિ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, હાલમાં વાવાઝોડુ નબળું પડ્યું છે. આજથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે. 24થી 27 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી-વંટોળ અને વરસાદ પણ રહેશે. 28 મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ વધારે રહેશે, જેના કારણે ચોમાસા પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે.
surat : હવામાન વિભાગે 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને ( monsoon ) લઈને યલો એલર્ટ ( yellow alert ) આપ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર ( low pressure ) સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

surat : દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. 30-31 મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદ વરસે એવી સંભાવનાઓ છે. હાલ પવન ઉતર-પૂર્વ દિશા તરફ 50-60 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.
જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ લગાવ્યું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
surat : સમુદ્રમાં ડિપ્રેસરના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાની સંભાવનાને લઈ તકેદારીનાભાગ રૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. ઉપરાંત દરિયો પણ તોફાની બની શકે છે.
surat : જાફરાબાદ ફિશરીજ અધિકારી કિશોર સિકોતેરિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં તમામ બોટ જાફરાબાદ બંદર પર પહોંચી ગઈ છે. એક પણ બોટ બાકી નથી. આસપાસના વિસ્તારની પણ બોટ આવી ગઈ છે.