Surat : સુરતની વેસુની હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પરથી શંકાસ્પદ હાલતમાં ( Surat ) સોફ્ટવેર એન્જિનિયરનો મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક પીએમ અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ ( Shocking revelation ) થયો છે. સોફ્ટવેર એન્જિનિયરે હોટલમાં આવતા પહેલા નજીકની એક દુકાનમાંથી છરો ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ હોટલના રૂમમાં પોતાના શરીર ( Body ) પર જાતે જ છરાના ઘા મારી આત્મહત્યા ( Suicide ) કરી હોવાનો ખુલાસો થયો છે.
અક્ષત શાહ ( Akshat Shah ) નામનો સોફ્ટવેર એન્જિનિયર ( Surat ) વાર્ષિક 50 લાખના પેકેજ સાથે બેંગ્લોરની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આત્મહત્યા પહેલા તેને પોતાની કંપનીને એક મેઈલ કરી પોતે હોટ્લમાં રોકાયો હોવાની તેની પત્નીને જાણ કરવા જણાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસને ( Surat ) એક સુસાઈડ નોટ પણ કબજે કરી છે. જો કે, આત્મહત્યાનું કારણ હજી અકબંધ હોય પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં ( Surat ) આવેલા ઊંઝાના વતની અને હાલ મગદલ્લા રોડ પર આવેલ વીરભદ્રા હાઈટ્સમાં રહેતા 35 વર્ષીય અક્ષત જિગ્નેશભાઈ શાહ પત્ની ( Surat ) અને દોઢ વર્ષનો પુત્ર, માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની ડૉક્ટર ( Doctor ) છે. અક્ષત બેંગલોર આઈઆઈટીમાં પાસ આઉટ થયેલો છે. અક્ષત બેંગ્લોરની ખાનગી ( Surat ) કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર ( Software developer ) તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો હતો. તેમના પિતા મુકેશભાઇ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
15 એપ્રિલે આગમ વીવીયાના હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો
સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહ ( Surat ) ગત મંગળવારે બપોરે ઘરેથી ઓફિસના કામ માટે જવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન સાંજે પાંચ વાગ્યાના અરસામાં વેસુ ( Vesu ) વિસ્તારની આગમ વીવીયાના હોટલ નીચે ભોયતળિયે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેમાં તેના શરીરના ગળા, હાથ ( Surat ) અને પગમાં ચાકુના ઘા મારેલ હતા. શંકાસ્પદ આ બનાવ અંગે વેસુ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી, પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેને કબજે કરી છે.
Surat : સુરતની વેસુની હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પરથી શંકાસ્પદ હાલતમાં સોફ્ટવેર એન્જિનિયરનો મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક પીએમ અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
અક્ષત શાહના મૃતદેહનું પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. જેમાં તેના શરીર ઉપર મલ્ટીપલ ઇજા, ચોથા માળેથી પડતુ મુકતા તેના ( Surat ) માથા, જાંઘના ભાગે ઇજા થતાં મોત નિપજયુ હતુ. જેમાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાયુ છે. છતાં મૃતકના પરિવાર દ્રારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતાં પોલીસે મોબાઈલ ફોન કબજે કરીને ( Surat ) કોલ ડિટેઇલ અને સીસીટીવી કેમેરાના કુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/share/p/1AfchhXnrB/

https://dailynewsstock.in/2025/02/04/gujarat-ucc-state-goverment-cm-bhpendra-patel/
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ( Surat ) તપાસમાં મૃતક અક્ષત બપોરે 1.27 કલાકે આગામ વીવીયાનાની એલિગન્ટ હોટલમાં જતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. સાથે જ ચોથા માળેથી નીચે પટકાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ પોલીસ તપાસમાં અક્ષતે હોટલની નજીકમાં ( Surat ) જ આવેલી એક દુકાન પરથી રેમ્બો છરાની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. આ દુકાનમાં 1.14 કલાકે રેમ્બો છરો ખરીદી કરીને જતો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, વેસુના ( Surat ) વિવિયાના કોમ્પ્લેક્સના ચોથા માળે એલિગન્ટ નામની હોટલ આવેલી છે. જેના 404 નંબરના રૂમમાંથી એક યુવકે છલાંગ લગાવીને આપઘાત કર્યો હોવાની જાણ થયા બાદ વેસુ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં યુવક અક્ષત મુકેશભાઈ શાહ હોવાનું અને સોફ્ટવેર એન્જિનિયર હોવાનું સામે આવ્યું હતું. તે ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર અને વર્ક ફોર્મ હોમ તરીકે કામ કરતો હતો અને તેનો વર્ષનો પગાર 50 લાખ રૂપિયા છે.
વધુમાં જણાવ્યું હતું કે, અક્ષત 15 એપ્રિલના રોજ 1.27 કલાકે નીચે પોતાની કાર પાર્ક કરીને હોટલની અંદર આવે છે અને એક રૂમ બુક કરાવે છે. રૂમ પહેલા જોવા ( Surat ) જાય છે અને પછી તે 404 નંબરના રૂમમાં જતો રહે છે. 5:00 વાગ્યા આસપાસ અક્ષત રૂમમાંથી નીચે કૂદી જાય છે. મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો સાથે તપાસ કરવામાં આવતા તેના શરીર પર ખૂબ જ ઊંડા ઘા મળી આવ્યા હતા. જેથી જે તે સમયે આત્મહત્યા કે હત્યાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. કેમ કે ગળા હાથ અને પગ પર ચપ્પુના ઊંડા ઘા હતા.
વેસુ પોલીસ દ્વારા સીસીટીવી સહિતનાની ( Surat ) તપાસ કરવામાં આવી હતી. અક્ષત જે રૂમમાં રોકાયેલો હતો તે રૂમનું બાથરૂમ લોહીથી ખરડાયેલું હતું. તેના રૂમમાંથી એક મોટું ચપ્પુ પણ મળ્યું હતું અને તે પણ નવું જ ખરીદેલું હતું. આ ચપ્પુ જાતે ખરીદેલું હતું તેનું સ્ટીકર અને તેનું પેકેટ ( Surat ) પણ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા બાજુમાં જ આવેલી એક દુકાનમાંથી આ ચપ્પુ ખરીદવામાં આવ્યું હતું. અક્ષત દ્વારા 1.14 કલાકે 260 રૂપિયા ઓનલાઇન પેમેન્ટ કરી આ ચપ્પુની ખરીદી કરવામાં આવી હતી.
આત્મહત્યા કરતા પહેલા કંપનીને મેઈલ કરી પત્નીને જાણ કરવા કહ્યું
અક્ષત પાસેથી એક બેગ પણ મળી ( Surat ) આવી હતી. જેમાં લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ સાથે એક ડાયરી, એક જીન્સ, થોડાક રોકડા રૂપિયા અને એક પર્સ મળી આવ્યું હતું. ડાયરીમાં સુસાઇડ નોટ પણ લખેલી હતી. જેમાં કોઈના પર આક્ષેપ કરવામાં આવ્યા નથી. સુસાઈડ નોટની હેન્ડરાઇટિંગ તેના જુના લખાણ સાથે મેચ કરવામાં આવી રહી છે. અક્ષતે એ પગલું ભરતા પહેલા કંપનીને એક મેઈલ પણ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મહેરબાની કરીને તેની પત્નીનું નામ અને મોબાઈલ નંબર ( Surat ) લખ્યો હતો અને વધુમાં લખ્યું હતું કે તેમને જાણ કરી દો કે હું આ હોટલના 404 નંબરના રૂમમાં છું. થેન્ક્સ અને સોરી.
