surat : સુરતના ( surat ) સરથાણામાં ( sarthana ) રોયલ પ્લાઝામાં ( royal plaza ) વોશરૂમ ( washroom ) ની બહાર ઉભા રહી તેમાંથી બહાર નીકળતી યુવતી સાથે અડપલાં કરવાની વાતે ટોળું વિફર્યું હતું. ટોળાએ આધેડની ધોલાઈ કર્યા બાદ ઉઠક બેઠક કરાવી હતી. જે બાદ પોલીસ આપતા આધેડને પોલીસને ( police ) સોંપી ( arrest ) દીધો હતો. ઝડપાયેલા આધેડ જયંતી ધરમશી લાખાણી આ કોમ્પ્લેક્સના ડેનિશ કેકમાં જ નોકરી ( job ) કરતો હોવાનું બહાર આવ્યું હતું.

https://youtube.com/shorts/H093rJaLbhA?feature=share

https://dailynewsstock.in/2024/10/25/surat-discount-silver-police-arrest-diwali-offer/

સવારે સાડા દસ વાગ્યા અસરામાં પોલીસ કંટ્રોલ રૂમ ( control room ) મારફતે સરથાણા પોલીસને રોયલ પ્લાઝામાં પહોંચવા જણાવાયું હતું. એક આધેડ વયનો શખસ લેડિઝ ટોયલેટની બહાર ઉભો રહી યુવતીઓ સાથે બીભત્સ હરકત કરતો હોવાનું અને વિફરેલા ટોળું તેની સાથે મારકુટ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કોલ મળતાની સાથે જ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. લીંબોલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી.

surat : સુરતના ( surat ) સરથાણામાં ( sarthana ) રોયલ પ્લાઝામાં ( royal plaza ) વોશરૂમ ( washroom ) ની બહાર ઉભા રહી તેમાંથી બહાર નીકળતી યુવતી સાથે અડપલાં કરવાની

ટોળાંએ જયંતી ધરમશી નામના આધેડ શખસને પકડી પાડ્યો હતો. તે પહેલાં તેની બરાબર માર માર્યો હોવાનું લાગી રહ્યું હતું. લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે યુવતીની છેડતી કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું. ટોળાંના સંકજામાંથી મુકત કરાવી આધેડને સરથાણા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તે સાથે જ બે યુવતીઓ પણ પહોંચી હતી.

18-18 વર્ષની બે યુવતીઓ પૈકી એક યુવતીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, આધેડ આ કોમ્પ્લેક્સની ડેનિશ કેક શોપમાં નોકરી કરતો હતો. આઠ દિવસ પહેલાં તે આ શોકમાં કેક લેવા ગઈ હતી, ત્યારે આધેડ પાછળથી ધસી આવી ઇરાદાપૂર્વક ટકરાયો હતો. આજે લેડિઝ ટોયલેટની બહાર ઉભો રહી ગયો હતો. વોશરૂમમાંથી બહાર નીકળી ત્યારે ખાવાનું કંઈ લાવી છે તેમ કહી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વિકૃત આધેડની ધરપકડ કરી હતી.

42 Post