Surat : સુરતમાં બે બાળકોના કારણે રેકેટનો થયો પર્દાફાશSurat : સુરતમાં બે બાળકોના કારણે રેકેટનો થયો પર્દાફાશ

surat : અચાનક પોલીસ મથક પર આવી પહોંચેલા બે નાનકડા બાળકોએ એક કરૂણ સચ્ચાઈની પરત ખોલી નાખી – એવા સત્યની, જેમાં બાળપણ સપનાની દુનિયા નથી, પણ એક ઉગ્ર શોષણની ઘટનાઓથી ભરેલી છે.

surat

રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી ગરીબી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી સાડીના કારખાનાઓમાં બાળકોને ગોઠવી લેવામાં આવતા હતા. સાતથી સત્ર વરસ સુધીના દસથી વધુ બાળકોને સુરતના પુણા વિસ્તારની બિલનાથ સોસાયટી ખાતે કાર્યરત એક સાડી યુનિટમાં રાખવામાં આવતાં હતાં. ( surat ) અહીં નાનું બાળક પણ રાહત વગર સવારે પાંચથી રાત્રે દસ સુધી સતત કામ પર મૂકાતું. ગરમ ચોળામાં ગડી વાળવાનું કઠિન કામ, ઓછી ઉંમર, કોઈ આરામ નહીં, અને કોઈ શૈક્ષણિક કે આરોગ્યની સગવડ પણ નહીં.

https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

surat : અચાનક પોલીસ મથક પર આવી પહોંચેલા બે નાનકડા બાળકોએ એક કરૂણ સચ્ચાઈની પરત ખોલી નાખી – એવા સત્યની, જેમાં બાળપણ સપનાની દુનિયા નથી, પણ એક ઉગ્ર શોષણની ઘટનાઓથી ભરેલી છે.

surat : આ ભયાનક સ્થિતીમાંથી બે બાળકો હિંમત કરીને બહાર નીકળ્યાં અને પોલીસ મથક સુધી પહોંચી ગયાં. તેમના દ્વારા આપવામાં આવેલી વિગતો પછી, ગોડાદરા પોલીસ હરકતમાં આવી. બંને બાળકોને કતારગામના ચાઈલ્ડ વેલ્ફેર સેન્ટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા અને તેમનાં નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી.

surat

surat : પોલીસે તેમની મદદથી બે દિવસના પ્રયાસો બાદ પગપાળા ચાલીને બિલનાથ સોસાયટીના એ કારખાનાં સુધી પહોંચી જઈ બચાવ અભિયાન હાથ ધર્યું. ત્યાંથી વધુ ત્રણ બાળકોને – એક નાનકડા બાળક અને બે સગીરોને – શોષણમાંથી મુક્ત કરવામાં આવ્યાં.

https://youtube.com/shorts/4PPiyZ1NGpM

સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અંગે કેન્દ્ર સરકારનું ગેજેટ

surat : આ સમગ્ર ઘટનાએ એકવાર ફરીથી બાળમજૂરીના દુઃખદ ચહેરાને જાહેરપણે ઉઘાડી મૂક્યો છે. લોકોમાં સજાગતા વધે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થાય તે સમયની જરૂરિયાત છે. ( surat ) બાળપણ એ મહેનત માટે નથી, પણ શીખવા, રમવા અને સપનાઓ વહેંચવા માટે છે – એ વાત સમાજે સમજી લેવી જોઇએ.

વધુ વાંચો …

Trump : ટ્રમ્પની હિટલર સાથે તુલના શું કામ કરવામાં આવી રહી છે ,જાણો !

Trump : ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત 400થી વધુ શહેરોમાં વિરોધ, લોકશાહી અને માનવ અધિકારના બચાવ માટે નારા, સંવિધાન બચાવવા જનતા ચેતાઈ.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( Trump ) વિવાદાસ્પદ નિવેદનો, નીતિઓ અને કાર્યશૈલી વિરુદ્ધ સમગ્ર દેશમાં ભારે રોષ અને વિરોધ જાગ્યો છે. શનિવારના રોજ ન્યૂયોર્ક, વોશિંગ્ટન ( Washington )ડી.સી., બાલ્ટિમોર, ટેક્સાસ, સાન ફ્રાન્સિસ્કો સહિત અનેક શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ ભારે પ્રદર્શન કર્યું. લોકોએ ટ્રમ્પની તુલના સીધા હિટલર જેવા તાનાશાહ નેતાના ઉદય સાથે કરી અને કહ્યું કે, “અમે હવે રાહ જોઈ શકતા નથી, અમારી લોકશાહી અને નાગરિક અધિકારો જોખમમાં છે.”

‘અમેરિકા ફર્સ્ટ’ નહીં, માનવાધિકાર ફર્સ્ટ જોઈએ છે

Trump : વિરોધના મુખ્ય કેન્દ્ર ન્યૂયોર્ક શહેરમાં ‘ગ્રાન્ડ સેન્ટ્રલ લાઈબ્રેરી’ બહાર લોકો પોસ્ટરો અને બેનરો સાથે એકત્રિત થયા હતા. “No Kings in America” અને “Resist Tyranny” જેવા સૂત્રોચ્ચારો સાથે વિરોધ દર્શાવતા દેખાવકારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તેઓ કોઈ એકતંત્રના પક્ષમાં નથી.

surat

વિરોધકોએ જણાવ્યુ કે, ટ્રમ્પની “અમેરિકા ફર્સ્ટ” નીતિ હકીકતમાં વિભાજન અને અસહિષ્ણુતાને બળ આપતી નીતિ બની ગઈ છે. ખાસ કરીને ઈમિગ્રેશન બાબતે તેમના વિચારોને અમેરિકન મૂલ્યો સાથે વળગાવવી મુશ્કેલ છે.

ન્યૂયોર્કની એક 73 વર્ષીય મહિલા, કેથી વેલીએ જણાવ્યું કે, “મારા માતા-પિતાએ હિટલરના સમયમાં જે ભયાનક કિસ્સાઓ જોયા હતા, તે આજે ફરી જીવંત થઈ રહ્યા છે. તફાવત માત્ર એટલો છે કે ટ્રમ્પ વધુ અજ્ઞાની છે અને એના ગુપ્ત સળગાવનારાઓ વધુ ચતુર છે.”

કેથીનો આ ઉત્સર્જન સ્પષ્ટ કરે છે કે, અત્યારની સ્થિતિ માત્ર રાજકીય નથી, પણ એ ભાવનાત્મક અને ઐતિહાસિક રીતે ભયજનક છે. અમેરિકાની રાજકીય સંસ્કૃતિ જ્યાં લોકશાહી અને સહિષ્ણુતા પર આધારિત હતી, હવે એવું લાગવાનું શરૂ થયું છે કે તાનાશાહી જેવા તત્વો તેનું સ્થાન લઈ રહ્યા છે.

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ સામે મજબૂત વિરોધ નોંધાવાયો. 41 વર્ષીય બેન્જામિન ડગલસે જણાવ્યું કે, “આ અમારા બંધારણના પાયા પર હુમલો છે. ટ્રમ્પ સરકાર ન્યાયપ્રણાલી, સ્વતંત્ર પત્રકારિતા અને નાગરિક મુક્તિને ધીમે ધીમે નબળી પાડવા માગે છે.”

તેમજ લોકોના મનમાં એ દેહલીક ઉભી થઈ છે કે, “જે સરકાર તટસ્થતાને નષ્ટ કરે છે અને કાયદાને પોતાના હિત માટે વાંકડો બનાવે છે, એ તાનાશાહી તરફનો પ્રથમ પગથિયો છે.”

બાલ્ટિમોરની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ડેનિએલા બટલરે જણાવ્યું કે, “ટ્રમ્પ સરકારે જાહેર આરોગ્ય અને વૈજ્ઞાનિક સંશોધન માટેના બજેટમાં ભારે કપાત કરી છે. જ્યારે વિજ્ઞાનને અવગણવામાં આવે છે, ત્યારે સામાન્ય લોકોના જીવ જોખમમાં આવે છે.”

વધુ વાંચવા અહીં ક્લિક કરો …https://dailynewsstock.in/trump-washington-resist-tyranny-america/

56 Post