Surat Police : દીકરી પર દુષ્કર્મ આચરનારનું પોલીસ કસ્ટડીમાં મોતSurat Police : દીકરી પર દુષ્કર્મ આચરનારનું પોલીસ કસ્ટડીમાં મોત

surat police : સુરતમાં પોલીસ ( surat police ) કસ્ટડીમાં દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનના ( police station ) લોકઅપમાં ( lock up ) આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત ( suicide ) કર્યો હતો. ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ ( ambulance ) તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી મૃતદેહને ( deadbody ) પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

surat police

મળતી માહિતી પ્રમાણે સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા ( surat police ) પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું.

https://dailynewsstock.in/2025/03/18/gujarat-ats-ahemdabad-flat-matchine-gold-cash-stock-market-broker/

https://youtube.com/shorts/BImhkYxaMmo?feature=share

સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલાં કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વરાછા પોલીસ ( surat police ) દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ ( medical checkup ) પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું. પોલીસ ( surat police ) દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી ( surat police ) કરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

surat police : સુરતમાં પોલીસ ( surat police ) કસ્ટડીમાં દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનના ( police station ) લોકઅપમાં ( lock up ) આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત ( suicide ) કર્યો હતો.

આલોક કુમાર ડીસીપીએ જણાવ્યું હતું કે, આજે વરાછા પોલીસ ( surat police ) સ્ટેશનમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં એક પોક્સોનો અને કલમ 376 રેપનો આરોપી છે. તેણે પોતના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ( pokso ) ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા. સરકારી પંચોની સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાની શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો શહેરના વરાછા પોલીસ સ્ટેશન ( surat police ) માં આ બનાવ બન્યો છે. જ્યાં એક આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો છે. આરોપીએ ટોયલેટમાં બારીના સળિયા સાથે શર્ટ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ આરોપીની ઉંમર 45 વર્ષની હતી અને તેણે જે ગુનો આચર્યો હતો તેના વિશે જાણીને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય.

આ આરોપીએ પોતાની જ 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો. આરોપીની સામે પોક્સો અને બળાત્કારની કલમ લાગી હતી. જેથી પોલીસે ( surat police ) તેની ધરપકડ ( arrest ) કરી હતી. જોકે તેણે આપઘાત કરી લીધા બાદ પોલીસે આ કેસમાં તેના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

9 Post