Surat : સુરતમાં ભાજપના શહેર પ્રમુખે પાલિકાના ફાળવેલા પ્લોટ સ્થાનિકો માટે બન્યા આફતSurat : સુરતમાં ભાજપના શહેર પ્રમુખે પાલિકાના ફાળવેલા પ્લોટ સ્થાનિકો માટે બન્યા આફત

surat : સુરત ( surat ) શહેર ભાજપના ( bhajap ) હાલના પ્રમુખ અને તત્કાલિન સ્થાયી સમિતિ અધ્યક્ષે પાલિકાના પ્લોટ ભાડે આપી આવક ઉભી કરવાના નામે ભાજપના કાર્યકરોને સેટ કરવા પ્લોટની ફાળવણી શરૂ કરી હતી. પરંતુ હવે આ ધીકતો ધંધો બની ગયો છે અને પાલિકાએ ફાળવેલા પ્લોટમાં જ અનેક નિયમોનું ઉલંઘન થઈ રહ્યું છે. તેથી પાલિકા ( nagar palika ) ના ફાળવેલા પ્લોટથી ત્રાહિમામ થઈ ગયેલા મોટા વરાછાના ( varacha ) રહીશોએ પ્લોટ ફાળવણી કેન્સલ કરવા માટે રજૂઆત કરી છે.

https://dailynewsstock.in/2025/04/02/ghibli-socialmedia-instagram-platform/

surat

https://youtube.com/shorts/ZFjc9vvQsk4

હાલના surat શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા ત્યારે પ્લોટ ફાળવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોને સેટ કરવા માટેના પ્લોટ હવે સ્થાનિકોને અપસેટ કરી રહ્યાં છે. પાલિકાના વિવિધ હેતુ અનામત ખુલ્લા પ્લોટો ફુડસ્ટોલ ( food stole ) તરીકે ચોક્કસ સમય મર્યાદા માટે નિર્ધારિત પ્રતિ ચો.મી. દીઠ ભાડુ વસુલી ફાળવવાનું શરુ કરાયું હતું. જોકે, આ સિસ્ટમને હવે ભાજપના કાર્યકરો, તેમના સંબંધીઓ તથા કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રીતસરનો ગોરખ ધંધો બનાવી દીધો છે જેના કારણે હવે પ્લોટ ફાળવ્યા છે તેની આસપાસના લોકોને રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે.

surat : સુરત ( surat ) શહેર ભાજપના ( bhajap ) હાલના પ્રમુખ અને તત્કાલિન સ્થાયી સમિતિ અધ્યક્ષે પાલિકાના પ્લોટ ભાડે આપી આવક ઉભી કરવાના નામે ભાજપના કાર્યકરોને સેટ કરવા પ્લોટની ફાળવણી શરૂ કરી હતી.

surat : મોટાવરાછાના યમુના ચોક પાસે ભાડેથી આપવામાં આવેલા પાલિકાના પ્લોટમાં ફ્રુટ માર્કેટ ( fruit market ) શરૂ કરવામાં આવતા ટ્રાફીકની ( trafic ) સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો પાલિકા કચેરી આવ્યા હતા. આ વિસ્તાર ઉપરાંત રહેણાક વિસ્તારની આસપાસ ભાડે આપવામાં આવેલા પાલિકાના પ્લોટનો ખાણીપીણીના સ્ટોલ, પાર્કિંગ, ગેરેજ, પાનના ગલ્લા, કાપડ તથા ભંગારના ગોડાઉન, જવલનશીલ પદાર્થના ગોડાઉનો સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ માટે ગોડાઉન કાર્યરત થઇ જતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ અબોલ પશું પંખીઓને વ્હારે આવ્યું

surat : મોટાવરાછાના ( mota varacha ) યમુના ચોક પાસે, પાલિકાના શોપિંગ સેન્ટર નજીક આવેલો પ્લોટ પર પતરાનું ડોમ બનાવી ફ્રુટ માર્કેટ શરૂ કરવામાં આવી છે. લોકો રસ્તા પર વાહન પાર્ક કરીને ફ્રુટ ખરીદવા માટે માર્કેટમાં જતા હોય ટ્રાફીકની વિકરાળ સમસ્યા સર્જાય છે. જેને પગલે રહીશો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોની ફરીયાદને ધ્યાને લઇ પ્લોટની બાકીની જગ્યા પર ઉભા થતા પતરાના ડેમનું કામ અટકાવવામાં આવ્યું હતું. જોકે, ફ્રુટ માર્કેટને કારણે ટ્રાફિકની સમસ્યાનો કોઈ સુધારો જોવા નહી મળતા આજે સ્થાનિક રહીશોએ પાલિકાના આ પ્લોટ તાકીદે પરત લઈ લેવા માટેની માગણી કરી છે.

વધુ વાંચો ..

Health : ઉનાળાની ગરમીથી બચવા માટે કોલ્ડ ડ્રિંક્સના બદલે પીવો આ 5 હેલ્ધી ડ્રિંક્સ,જાણો!

health : ઉનાળાની અસહ્ય ગરમીમાં શરીરને ઠંડક આપતી અને પાચનશક્તિ ( health ) વધારતી 5 રોચક અને પૌષ્ટિક હેલ્ધી ડ્રિંક્સ વિશે વિગતવાર સમજૂતી. ભારત જેવા ઉષ્ણ કટિબંધીય દેશોમાં ઉનાળાનું આગમન થાય એટલે ગરમી પોતાના પૂરેપૂરા તેજ પર આવી જાય છે. તાપમાનમાં આકસ્મિક વધારો માત્ર ત્વચા પર જ નહીં પરંતુ શરીરની અંદરની પદ્ધતિઓ પર પણ અસર કરે છે. ખાસ કરીને પાચનતંત્ર (ડાઇજેસ્ટિવ સિસ્ટમ), ત્વચા (સ્કિન), અને અંદરૂની હાઇડ્રેશન પર તેની અસર જોઈ શકાય છે. થાક, ઊકળાટ, ઊર્જાની ઉણપ, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે.

health : આવા સંજોગોમાં, લોકો ઠંડક માટે કોલ્ડ ડ્રિંક્સ, કાર્બોનેટેડ જ્યુસ કે આઇસક્રીમ જેવી વસ્તુઓ તરફ વળે છે, પણ તે તાત્કાલિક રાહત આપે છે છતાં આરોગ્ય માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે. એ સમય છે જ્યારે આપણે કુદરતી રીતે શરીરને ઠંડક અને પૌષ્ટિકતા આપતી હેલ્ધી ડ્રિંક્સ તરફ વળીએ.

ચાલો જાણીએ એવી 5 શરબત કે પીણાં વિશે કે જે ઉનાળામાં માત્ર ઠંડક જ નહીં આપે પણ શરીર, ત્વચા અને પાચનતંત્રને પણ ઉત્તમ બનાવે.

surat

1. લીંબુ ( Lemon )પાણી – સરળપણું, પણ અસાધારણ ફાયદા

health : લીંબુ પાણી ભારતના ઘરે-ઘરે પીવામાં આવતું એક લોકપ્રિય પીણું છે. ગરમીમાં એક ગ્લાસ ઠંડું લીંબુ પાણી પીવાથી તરત જ રાહત મળે છે.

  • લીંબુમાં રહેલું વિટામિન C શરીરને ડિટોક્સ કરે છે.
  • ત્વચાને ચમકદાર બનાવે છે.
  • પાચનક્રિયાને સુધારે છે.
  • થાકને દૂર કરે છે અને તાજગી આપે છે.

એક ગ્લાસ પાણીમાં એક લીંબુ પિછીને, જરૂર પ્રમાણે મીઠું, ખાંડ કે સાકર ઉમેરીને પીશો. વધારે પૌષ્ટિકતા માટે તેમાં થોડી ઝીણી મરી પાવડર કે પુંડરડ પાવડર ઉમેરી શકો છો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો ..https://dailynewsstock.in/health-beela-syrup-coconut-water-lemon/

125 Post