surat : સતત સાતમા વર્ષે ખાડીપૂર આવ્યા અને પાંચ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા. દર વર્ષે વરસાદમાં ( monsoon ) એકસરખી પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં આ રોકવા માટેનો કાયમી ઉકેલ શોધવા માટે તંત્ર વામણું પુરવાર થયું છે.સેટેલાઇટ તસવીર ( setelite photo ) પૂરાવો આપે છે કે 130 મીટર પહોળી ખાડી બમરોલી બ્રિજ પછી માંડ 45 મીટરની થઈ ગઈ. ત્યાંથી આ ખાડી મિંઢોળા નદીમાં ભળે છે અને પછી તે પાણી દરિયામાં વહન થાય છે. ખાડી સાંકડી થઈ ગઈ હોવાથી અને મિંઢોળા પાસે ખાડીની આસપાસ જિંગા તળાવોના દબાણો હોવાથી પાણીનો આઇટફ્લો જ સંકોચાઇ ગયો છે.
surat : વળી દરિયામાં ભરતી હોવાથી ખાડીના પાણીનું વહન થતું નથી. આ પરિસ્થિતિમાં ખાડીની આસપાસના વિસ્તારોમાં વરસાદ વિના પૂર જેવી સ્થિતિ છે.ચોમાસું બેઠું ત્યારે 14 જૂને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ( c r patil ) મિટિંગ લેવી પડી અને તંત્રને આદેશ કરવો પડ્યો કે ખાડીપૂર રોકવા ગેરકાયદે જિંગા તળાવ તોડી પાડો. આ પછી પણ છ દિવસ સુધી તંત્રના પેટનું પાણી હાલ્યું નહીં.
https://youtube.com/shorts/SO7n0W2KpXY?feature=shar

https://dailynewsstock.in/gujarat-aap-victory-resignation-bjp-arvind/
surat : 20 જૂને સિંચાઇ વિભાગે જિંગા તળાવો તોડવા મશીનરી માંગતો પત્ર કમિશનરને લખ્યો હતો. આ પત્ર પણ ત્રણ દિવસ પછી એટલે કે 23 જૂને પાલિકાએ રિસિવ કર્યો. જિંગા તળાવ તોડે તે પહેલા ખાડીપૂર આવી ગયું અને પાંચ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા.સ્થિતિ એ છે કે બુધવારે વરસાદ ન હોવા છતાં પણ ખાડીપૂરી યથાવત રહ્યા. આ પાછળ ખાડી સાંકડી થઈ ગઈ છે અને જિંગા તળાવના દબાણો જ જવાબદાર છે. તંત્ર આ બાબત જાણતું હોવા છતાં કોઇપણ કાર્યવાહી કરતું નથી.
surat : સતત સાતમા વર્ષે ખાડીપૂર આવ્યા અને પાંચ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા. દર વર્ષે વરસાદમાં ( monsoon ) એકસરખી પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં આ રોકવા માટેનો કાયમી ઉકેલ શોધવા માટે તંત્ર વામણું પુરવાર થયું છે.
વધુ વાંચો : ધોધમાર વરસાદ બાદ સ્માર્ટ સિટી સુરતની હકીકત સામે આવી ગઈ છે. શહેરના લિમ્બાયત સ્થિત મીઠા ખાડી સ્થિત વિસ્તારમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. આવામાં એક બીમાર વૃદ્ધને હોસ્પિટલ ( hospital ) સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચરની મદદ લેવામાં આવી હતી. પ્રશાસનના સ્માર્ટ સિટીના દાવાની એક વાયરલ વીડિયોએ પોલ ખોલી નાંખી છે.

surat : એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે લિમ્બાયતના મીઠી ખાડીમાં એક વૃદ્ધને છાતિમાં દુખાવાની ફરિયાદ બાદ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી, પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. આવામાં ફાયરકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને આ વૃદ્ધને સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ બીમાર વૃદ્ધને ખભા પર સ્ટ્રેચર ઉઠાવી પાણીમાંથી બહાર નીકાળ્યા હતા. અહીં બોટના સ્થાને સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
surat : આ સ્થિતિને લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રશાસનના સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ છે. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કરોડો રૂપિયા ખર્ચા બાદ પણ ઈમરજન્સીની સુવિધાઓ કેમ નથી? જરૂરીયાતના સમયે બોટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. આવામાં સ્માર્ટ સિટીનો શું મતલબ રહી જાય છે.
surat : હવે સવાલ એ ઉદ્ભવે છે કે, સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ જરૂરીયાતના સમયે સામાન્ય સુવિધાઓ કેમ નથી મળતી. દસ હજાર કરોડના બજેટવાળા સ્માર્ટ સિટી સુરતમાં મૂળભૂત કટોકટી સુવિધાઓનો અભાવ હતો. સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે સરકારે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વરસાદ પછી શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવું એ સામાન્ય બાબત બની ગઈ છે.