surat : સુરતના વોર્ડ નં. 3 માં કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાની શુભેચ્છા મુલાકાત.
https://dailynewsstock.in/2025/03/10/surat-diamond-market-financial-crisis-amroli-surat/
surat કામરેજ વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર 3 માં મહામંત્રી સુરેશભાઈ ધામેલીયાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા (મજૂર રોજગાર, યુવા બાબતો અને રમતગમત, પોરબંદર સાંસદ) તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા પધાર્યા હતા.
http://www.google.com/search?q=dailynewsstock.in

surat : આ પ્રસંગે કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને સામાજિક અને વિકાસકીય મુદ્દાઓ પર મંત્રણા કરવામાં આવી. મંત્રીશ્રીઓએ કાર્યકર્તાઓની કામગીરીની પ્રશંસા કરી અને આગળની યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું.
surat : સુરતના વોર્ડ નં. 3 માં કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાની શુભેચ્છા મુલાકાત
surat : આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન વૉર્ડના તમામ કાર્યકર્તાઓ અને હોદેદારો ,પ્રમુખ ,મહામનત્રી ,યુવા મોરચા,કિશાન મોરચા ,મહિલા મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા.