surat : સુરતમાં ( surat ) ચાલી રહેલા મેટ્રોના ( metro ) કામ ના લીધે હજારો સામ તહેવારે ( festival ) હેરાન થઇ રહી છે. ત્યારે રાજમાર્ગ પર બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે દુકાનદારોની રોજી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. વળતર મુદ્દે ગુરુવારે મોટી સંખ્યામાં વેપારીઓએ વિરોધ ( protest ) સાથે માંગ કરી હતી કે, સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપો ક્યાં નક્કી વળતર ચૂકવો. 18 મહિનાથી દુકાનો ( shops ) બંધ છે. મેટ્રો કહે છે કે, 1 મહિનામાં ફૂટપાથ ( footpath ) સાથે 3 મીટર રોડ ખોલી દઇશું પણ વળતર નહીં આપીએ, જેનો વિરોધ છે. 3 મીટર ફૂટપાથ સાથે રોડ ખોલવામાં આવે તો સાંકડી જગ્યામાં કેવી રીતે કામકાજ થાય, જેથી વળતર આપવાની માગણી છે.

https://youtube.com/shorts/F83m5D-p89g?feature=share

https://dailynewsstock.in/2024/10/03/surat-hotfix-fire-safety-sarthana-smimer-hospital/

વેપારીઓએ જણાવ્યું હતું કે, મેટ્રોના મુખ્ય અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે 10 મહિનામાં આખો રસ્તો ખુલ્લો કરી દેવાશે. કારણ કે, લોકસભાની ચૂંટણી છે તેથી ઝડપથી કામ પૂર્ણ કરાશે. જે તે સમયે વળતર ચૂકવાતું હતું, પરંતુ હાલ 10 મહિના બાદ પણ કામ પૂરું ન થતાં અમે ફરી રજૂઆત કરી હતી, જેથી બીજા 9 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. હવે 9 મહિના પૂર્ણ થઈ ગયા છતાં વળતર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જેનો સખત વિરોધ છે.

surat : સુરતમાં ( surat ) ચાલી રહેલા મેટ્રોના ( metro ) કામ ના લીધે હજારો સામ તહેવારે ( festival ) હેરાન થઇ રહી છે. ત્યારે રાજમાર્ગ પર બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે

મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઇ જશે જેમાં તેમણે કહ્યું હતું કે ડિવોલ ની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે. કુલ 85 જેટલી ડિવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જોકે અત્યારે માત્ર 55 જેટલી જ ડી બોલ બનાવવામાં આવી છે. હજી પણ 30 જેટલી ડીવોલ બનાવવામાં આવશે અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મુકતા બાકીની જે ચીઝ ડીવોલ બનાવવાનો છે. તેના માટે નો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે.વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે.

સ્થાનિક વેપારી તોસિફભાઈએ જણાવ્યું કે, મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી. જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, દસ મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે. કારણ કે, ઇલેક્શનનું વર્ષ પણ આવી રહ્યું છે, તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. જે તે સમયે વળતર ચૂકવવામાં આવતો હતો, પરંતુ 10 મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પુરું થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે બીજા નવ મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું. નવ મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી. અમારું જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધી છે, જેનો અમને ઉગ્ર વિરોધ છે.

33 Post