Surat : લીવઇનમાં રહેતા કપલનું ડુમસ કિનારે શંકાસ્પદ મોત,ઝેર પીધુ હોવાની આશંકાSurat : લીવઇનમાં રહેતા કપલનું ડુમસ કિનારે શંકાસ્પદ મોત,ઝેર પીધુ હોવાની આશંકા

surat : સુરતમાં ( suart ) ડુમસ બીચ ( dumas beach ) પરથી પ્રેમી-પંખીડાની તબિયત લથડતા 108માં નવી સિવિલ હોસ્પિટલમાં ( new civil hospital ) ખસેડાયા હતા. જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરી હતી અને પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલ પહોંચી પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. આ રહસ્યમય મોતને લઈ સિવિલમાં બંનેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ ( report ) બાદ મોતનું સચોટ કારણ સામે આવશે. જોકે, થમ્સઅપની બોટલમાં ઝેર ( poison ) નાખી પી લીધું હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

surat મળતી માહિતી પ્રમાણે સરથાણા વિસ્તારમાં આવેલા આશીર્વાદ રો-હાઉસમાં રહેતા 32 વર્ષીય ભૌમિક કાંતિભાઈ ડોબરીયા માતા-પિતા સહિતના પરિવાર સાથે રહેતો હતો. ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક 24 વર્ષીય દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ (રહે. હેપ્પી હોમ, ઉધના, સુરત) સાથે આંખ મળી હતી. ત્યારબાદ બંને લિવ ઈનમાં રહેતા હતા. આ દરમિયાન ભૌમિક અને દીક્ષિતા ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ દીક્ષિતાના પરિવારને થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

surat

https://dailynewsstock.in/kuwait-citizen-government/

surat ફેબ્રુઆરીમાં દીક્ષિતા પોલીસ સમક્ષ આવીને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવારે પણ સંમતિ આપી દીધી હતી. બાદમાં ભૌમિક અને દીક્ષિતા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવ ઈનમાં રહેતા હતા અને ત્યાં બંને નોકરી પણ કરતાં હતા. બંને પ્રેમી-પંખીડા ક્યારેક ક્યારેક પોતાના પરિવાર સાથે ફોન પર સંપર્કમાં રહેતા હતા. જે વેળા મે મહિનાની શરૂઆતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિને પગલે સુરત આવી ગયા હતા. થોડા દિવસો સુરતમાં રહ્યા બાદ પરત ગયા અને ત્યાંથી ઇન્દોર ગયા હતા.

surat : સુરતમાં ( suart ) ડુમસ બીચ ( dumas beach ) પરથી પ્રેમી-પંખીડાની તબિયત લથડતા 108માં નવી સિવિલ હોસ્પિટલમાં ( new civil hospital ) ખસેડાયા હતા. જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરી હતી અને પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

surat ગત તા. 21મીના બુધવારે ફરી સુરત આવ્યા હતા પરંતુ, તેની પરિવારજનોને જાણ કરી ન હતી. આ દરમિયાન શુક્રવારે ડુમસ દરિયાકિનારે જતા રહ્યા હતા. જ્યાં નાસ્તો કરી થમ્સઅપ લીધી હતી. ત્યારબાદ બાદ દીક્ષિતાની તબિયત લથડી હતી અને ઊલટી થઈ હતી. જે બાદ ભૌમિકની તબિયત પણ લથડી હતી. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં દીક્ષિતાનું મોત થયું હતું. જ્યારે ભૌમિકનું ટૂંકી સારવારમાં મોત થયું હતું.

surat જેની જાણ ડુમસ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમની કામગીરી કરી હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ઝેરી દવાની શક્યતા લાગી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ કારણ સામે આવશે. મૃતક ભૌમિકના દીક્ષિતાના સંપર્કમાં આવ્યા પહેલા અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા, જ્યારે મૃતક દીક્ષિતાના પણ લગ્ન થયા હતા. બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા. જે બાદ બંને સંપર્ક આવ્યા અને પ્રેમસંબંધ બંધાયો હતો.

surat શુક્રવારે સાંજે ડુમસ દરિયાકિનારે ભૌમિક અને દીક્ષિતા આવ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે બંનેની તબિયત લથડી હતી. દીક્ષિતા અર્ધબેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ભૌમિકે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. નજીકના સ્થળેથી 108 તાત્કાલિક ડુમસ દરિયાકિનારે પહોંચી હતી. આ દરમિયાન ભૌમિકની તબિયત પણ લથડી હતી. જેથી સ્થળ પર પહોંચેલી 108માં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

surat બંને પ્રેમી પંખીડા પાસેથી થમ્સઅપની બોટલ મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી હતી. જોકે, બોટલમાંથી ઝેરી પ્રવાહીની દુર્ગંધ આવતી ન હોવાનું જાણવા મળ્યું છે. આ બોટલમાં પ્રેમી પંખીડાએ ઝેર નાખી કોઈ કારણોસર ગટગટાવી લીધું હોવાનું હાલ લાગી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા થમ્સઅપની બોટલ કબજે લઈ FSLમાં મોકલી આપવામાં આવી છે. જેના રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે. આ સાથે જ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પણ ઝેરની અસર લાગી રહી છે. જેથી સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ તો આપઘાત કે કઈ અન્ય કારણ તેને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે.

292 Post