Surat : સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર ( Surat ) વરસાદ ખાબક્યા બાદ આજે (23 જૂન) વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર ( Downpour ) વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 10થી 12 વાગ્યા દરમિયાન બે ઈંચ અને 12 થી 2 વાગ્યા દરમિયાન વધુ દોઢ ઈંચ ( Surat ) વરસાદ મળી 9 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ ( Clear ) દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા ( Surat ) આપવા માટે સૂચન કર્યું છે. આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી. સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ હોય સેન્ટ્રલ ( Central ) બસ સ્ટેશન આવતી જતી એસટી બસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ડ્રાઈવરોને પાણી ભરાયા હોય તે વિસ્તારમાં બસ ન લઈ જવા સૂચના આપવામાં આવી છે.
સુરત શહેરના આ રસ્તાઓ બંધ થયા બાદ ફરી ખોલી દેવાયા
ભારે વરસાદના પગલે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( ICCC ) ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું. તેમજ ઋષભ ચાર રસ્તા, ગુજરાત ગેસ સર્કલ ચાર રસ્તા અને ગલેમંડી વિસ્તારના રસ્તા ખોલી દેવામાં આવ્યા છે.સુરતમાં ભારે વરસાદના ( Surat ) કારણે બંધ થયેલા રસ્તાઓ મનપા દ્વારા ફરી ખોલવામાં આવ્યા છે. જેમાં રાંદેર ઝોનમાં ( Zone ) અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા ધનમોરા કોમ્પલેક્સ, પ્રાઈમ આર્કેડ,. મોટા ભાગળ, સુભાષ ગાર્ડન વિસ્તાર, રાંદેર રોડ , સાઈ આશિષ વેજિટેબલ માર્કેટ ( Market ) વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા બંધ થયા હતા જે ફરી શરૂ કરવામાં આવ્યા છે.
https://youtube.com/shorts/XRRQipvh-pU?si=B45YYklJOthGsIH_

https://dailynewsstock.in/info-safety-planning-school-bag-rain-harmful/
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા અને હોડી બંગલો વિસ્તારમાં ભરાયેલા પાણી દૂર કરી રસ્તો ફરી ચાલુ કરવામાં આવ્યો છે. કતારગામ ઝોનના ગોતાલાવાડી વિસ્તારમાં પણ બંધ ( Surat ) થયેલા રસ્તાને પુનઃ શરૂ કરાયો છે. એલપી સવાણી સર્કલ, ટ્યુશન ક્લાસમાં 8 છોકરાઓ તથા સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિ વાનમાં જતા 5 બાળકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
Surat : સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ આજે સોમવારે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂં કરી દીધું છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના ( Surat ) પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં સવારના ચાર કલાકમાં 5.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ ચાલું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ચાર ( Surat ) કલાકમાં સુરત શહેરમાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 8થી 12 વાગ્યા સુધીમાં વરસાદનું જોર વધતાં સુરત આખું પાણી પાણી થયું હતું. અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાાયા હતા.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઈંચ વરસાદને પગલે તાપી નદી પરનો વીયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદને ( Surat ) કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. લોકોની અવર-જવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં ( Surat ) રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં જોવા મળ્યો હતો. સુરત શહેર, કામરજે, માંડવી, ચોરાસી, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો.

સવારે ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ, શહેરી વિસ્તારોએ સપડ્યું જળબંબાકાર સ્વરૂપ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આજે 23 જૂન 2025ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની સમયમર્યાદામાં સુરત શહેરમાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ વરસાદનો આંકડો 7.5 ઈંચને પાર કર્યો ( Surat ) હતો. આમ, માત્ર ચારથી પાંચ કલાકના સમયગાળા દરમિયાન સુરતમાં મોસમનો સૌથી ભારે વરસાદ નોંધાયો છે.
વિશેષ વાત એ છે કે, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધારે વરસાદ સુરત શહેર અને તેની આસપાસના તાલુકાઓ – જેમ કે કામરજે, માંડવી, ચોરાસી, ઓલપાડ વગેરેમાં થયો હતો.
સુરત શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ: ટ્રાફિક અને જનજીવન Both Effected
અચાનક પડેલા ભારે વરસાદના કારણે સુરતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો – જેમ કે વરાછા, કટારગામ, લાલદરવાજા, અઠવા અને રાંદેર વિસ્તારમાં ( Surat ) ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક અંડરપાસ અને ફૂટપાથ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વાહનો પાણીમાં બંધ થઇ ગયા હતા, અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
તાપી નદીમાં નવા પાણીની આવક, વીયર કમ કોઝવે બંધ કરાયો
સુરત નજીકથી પસાર થતી તાપી નદીમાં વરસાદના કારણે નવા પાણીની આવક નોંધાઈ છે. વધુમાં, વરસાદના પાણીને કારણે તાપી નદી પરનો મહત્વપૂર્ણ વીયર કમ કોઝવે પણ બંધ ( Surat ) કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી વાહનચાલકો માટે કોઝવે પરથી અવરજવર પર રોક લગાવવામાં આવી છે.
શહેરી તંત્ર એલર્ટ મોડમાં: પોલીસ અને મ્યુનિસિપલ ટીમોએ સંભાળ્યું મોરચું
શહેરમાં પાણી ભરાવાની સ્થિતિને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને પોલીસ વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. શહેરના મહત્વપૂર્ણ પોઈન્ટ્સ પર હાઈ-અલર્ટ પર સ્ટાફને તૈનાત કરાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તાઓ પર ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટે અનિવાર્ય પગલાં લેવાઈ ( Surat ) રહ્યાં છે. બીજી તરફ SMCની હેલ્પલાઇન નંબર પણ એક્ટિવ કરવામાં આવી છે, જેથી લોકો કોઈ પણ મદદ માટે સીધા સંપર્ક કરી શકે.
વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે મુશ્કેલીભર્યો દિવસ
ભારે વરસાદને કારણે શહેરમાં વહેલા સવારે જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા, અનેક શાળાઓ અને કોલેજોએ આજનો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. એજ રીતે ખાનગી ( Surat ) કંપનીઓ અને ઓફિસોમાં પણ હાજરીમાં ઘટાડો નોંધાયો છે, કેમ કે કર્મચારીઓ માટે ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.