surat : સુરતમાં લક્ઝરી બસ ( luxury bus ) ના ડ્રાઈવરે ( driver ) મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી મારૂતિ નંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને ( son ) મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. સુરતના પર્વત પાટિયા ( parvat patiya ) વિસ્તારની 33 વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ( kapodra police ) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ ( arrest ) કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/28/gujarat-somnath-temple-mega-demolition-police-staff/

ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે, આ બનાવમાં હકિકત એવી છે કે, ભોગ બનનાર પોતે અમરેલીના લાઠીમાં પોતાની બહેનના ઘરે ગયા હતા. ત્યાંથી મારૂતિ નંદન ટ્રાવેલ્સ ( travels ) ની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસના ડ્રાઈવરે રાતે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી તેની મરજી વિરૂદ્ધ શરીર સુખ માણ્યું હતું. કોઈને આ બનાવ વિશે જણાવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી ભોગ બનનારે કાપોદ્રા પોલીસ ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ લીધી છે. હાલ આ ગુનાની તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે. ભોગ બનનાર 14 સપ્ટેમ્બરે લાઠી તેની બહેનના ઘરે ગયા હતા. ત્યારે ડ્રાઈવર સાથે સંપર્કમાં આવ્યા હતા. મોબાઈલ નંબરથી ( mobile number ) સંપર્ક કરવા ડ્રાઈવર તેને દબાણ કરતો હતો. પરત ફરતી વખતે ભોગ બનનાર આ જ બસમાં આવ્યા હતા. ત્યારે તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો છે.

surat : સુરતમાં લક્ઝરી બસ ( luxury bus ) ના ડ્રાઈવરે ( driver ) મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી મારૂતિ નંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

સુરતના અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને ત્રણ સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે સગીરાનું પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરૂષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા 28 વર્ષીય મહંમદ જુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

10 Post