surat : surat અમરોલી ( amroli ) ક્રોસ રોડ મિલેનીયમ પાર્કમાં રહેતા 43 વર્ષીય કલ્પેશ ચંદુભાઈ ભટ્ટને દેવુ વધી જતા આર્થિક ભીંસના કારણે રવિવારે બપોરે પોતાના ઘરે બન્ને હાથની નસ કાપી આપઘાત ( suicide ) નો પ્રયાસ કર્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સને ( ambulance ) જાણ કરવામાં આવી હતી. 108ના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ કલ્પેશભાઈનું વજન 210 કિલોથી વધુ હોવાથી તેમને નીચે એમ્બ્યુલન્સ સુધી લઈ જવા મુશ્કેલ હતા અને કલ્પેશભાઈ પોતે સહકાર આપતા ન હતા. જેથી 108ના કર્મચારીઓએ પોલીસને ( police ) જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
https://youtube.com/shorts/0QBySjC3pcQ?feature=share

https://dailynewsstock.in/2024/10/14/gujarat-couple-bhuj-deadbody-police-arrest-suicide/
પરંતુ પોલીસને પણ તેમણે સપોર્ટ કર્યો ન હતો. આખરે પોલીસે ફાયર કંટ્રોલ ( fire control ) માં જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આખરે ફાયર બ્રિગેડ દ્વારા ઝોળી બનાવી 6 ફાયરના જવાનો અને 5 પોલીસ જવાનો મળી કુલ 11 જવાનોએ ભારે જહેમત ઉઠાવીને કલ્પેશભાઈને ચોથા માળેથી ઉચકીને નીચે ઉતાર્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital ) મોકલી આપ્યા હતા. ચોથા માળેથી કલ્પેશભાઈને નીચે ઉતારવામાં ફાયરબ્રિગેડ અને પોલીસના જવાનોને પરસેવો છુટી ગયો હતો.
surat : અમરોલી ( amroli ) ક્રોસ રોડ મિલેનીયમ પાર્કમાં રહેતા 43 વર્ષીય કલ્પેશ ચંદુભાઈ ભટ્ટને દેવુ વધી જતા આર્થિક ભીંસના કારણે રવિવારે બપોરે પોતાના ઘરે બન્ને હાથની નસ કાપી આપઘાત ( suicide ) નો પ્રયાસ કર્યો હતો.
બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને પણ તેમણે સપોર્ટ કર્યો ન હતો. આખરે પોલીસે ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આખરે ફાયર બ્રિગેડ દ્વારા ઝોળી બનાવી 6 ફાયરના જવાનો અને 5 પોલીસ જવાનો મળી કુલ 11 જવાનોએ ભારે જહેમત ઉઠાવીને કલ્પેશભાઈને ચોથા માળેથી ઉચકીને નીચે ઉતાર્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ચોથા માળેથી કલ્પેશભાઈને નીચે ઉતારવામાં ફાયરબ્રિગેડ અને પોલીસના જવાનોને પરસેવો છુટી ગયો હતો.