suratsurat

surat : સુરતના ( surat ) કામરેજ ( kamrej ) વિસ્તારમાં નવાગામ ( navagam ) પાસે એક બેકાબૂ ટ્રકે ( truck ) કહેર મચાવ્યો છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ ( pick up ) બોલેરો પલટી મારી ગઇ હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક ( traffic ) હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ( traffic police ) અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકે ટ્રાફિક પોલીસવાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં એક પોલીસકર્મી ( police ) સહિત કુલ ચાર લોકો અડફેટે ચડ્યા હતા.

https://dailynewsstock.in/2025/03/28/success-elonmusk-abdulkalam-billgates/

https://youtube.com/shorts/Q-LtUeHukqY?si=ydxK-NK6Z–Cg4Qe

સુરત ( surat ) જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ ટીમ જ્યારે અકસ્માગ્રસ્ત વાહનને હાઇવેથી સાઇડ કરી રહી હતી. તે દરમિયાન પુરઝડપે બેકાબૂ આવેલા ટ્રકે પોલીસ બોલેરો,NHAI વિભાગની ક્રેન તેમજ અકસ્માગ્રસ્ત પિકઅપ બોલરોને લાઇનસર ઉડાડ્યા હતા અને બાદમાં સામેના ટ્રેકમાં ઘૂસી એક ટ્રેલર સાથે ટ્રક અથડાઈ હતી. આમ કુલ ચાર વાહનોને અડફેટે લીધા હતા. અક્સ્માત સર્જી સ્થળ પર ટ્રક મુકી ચાલક ફરાર થયો હતો.

surat : સુરતના ( surat ) કામરેજ ( kamrej ) વિસ્તારમાં નવાગામ ( navagam ) પાસે એક બેકાબૂ ટ્રકે ( truck ) કહેર મચાવ્યો છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ ( pick up ) બોલેરો પલટી મારી ગઇ હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક ( traffic ) હળવો કરવા સુરત જિલ્લા

surat દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસ કર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

surat

surat બેકાબૂ બનેલા ટ્રક નંબર RJ 14 gn 5069એ પૂરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જયો હતો. બેકાબૂ ટ્રકે અકસ્માતમાં 4 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં NHAIની પીકઅપ બોલેરો નંબર – GJ 19 X 2659, પોલીસ બોલરો નંબર – GJ 18 GB 6949 અને અકસ્માતગ્રસ્ત ક્રેન નંબર – GJ19 AM 01973 અકસ્માતનો ભોગ બન્યા હતા.

surat ટ્રક ચાલક મુંબઈથી ટ્રકમાં મીઠું ભરી દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થયો, પોલીસે ક્લીનરને ઝડપી લીધો હતો.પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

surat : સુરતના કામરેજ ( kamrej ) વિસ્તારમાં નવાગામ ( navagam ) પાસે એક બેકાબૂ ટ્રકે ( truck ) કહેર મચાવ્યો છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ ( pick up ) બોલેરો પલટી મારી ગઇ હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક ( traffic ) હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ( traffic police ) અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકે ટ્રાફિક પોલીસવાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં એક પોલીસકર્મી ( police ) સહિત કુલ ચાર લોકો અડફેટે ચડ્યા હતા.

231 Post