stock market : શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ( sensex nifty ) બુધવારે એશિયન માર્કેટના ( asian market ) પોઝિટિવ સંકેત વચ્ચે ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ ( point ) અને નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. ઈઝરાયલ ઈરાન ( israel iran ) વચ્ચે સીઝફાયર ( seazfire ) લાગુ થવાથી વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે. એશિયન બજારો વધીને ટ્રેડિંગ ( trading ) કરી રહ્યા છે. મિડલ ઇસ્ટ એશિયામાં યુદ્ધ વિરામ બાદ ક્રૂડ ઓઇલ વધ્યું છે. નોંધનિય છે કે, મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ 14 ટકા તૂટ્યા હતા. સોના ચાંદીના ( gold silver ) વાયદા ભાવ વધ્યા છે.
stock market : ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ એશિયન બજારોના પોઝિટિવ સંકેત વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ 82055 લેવલથી 400 પોઇન્ટ જેટલા ઉંચા ગેપમાં 82448 ખુલ્યો હતો. સેન્સેક્સ 500 પોઇન્ટ વધી 82577 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25044 લેવલથી ઉંચા ગેપમાં 25150 ખુલ્યો હતો.
https://youtube.com/shorts/353l5bSfpYI?feature=share

https://dailynewsstock.in/surat-prafulbhai-pnsheriya-food-packet-kamrej/
stock market : ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ પણ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. WTI ક્રૂડ ઓઇલ વાયદો 1.5 ટકા વધી 65.32 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1.4 ટકા વધીને 68.12 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. નોંધનિય છે કે, મંગળવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરતા ક્રૂડ ઓઇલમાં 14 ટકાનો કડાકો બોલાયો હતો. જો કે હાલ ફરી નીચા મથાળેથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે.
stock market : શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ( sensex nifty ) બુધવારે એશિયન માર્કેટના ( asian market ) પોઝિટિવ સંકેત વચ્ચે ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ ( point ) અને નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા.

stock market : એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ આજે 25 જૂન ખુલ્યો છે. રોકાણકારો 27 જૂન સુધી અરજી કરી શકશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે. કંપનીએ 12,500 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 700 થી 740 રૂપિયા અને લોટ સાઇઝ 20 શેર રાખી છે. તે HDFC બેંકની એક નોન બેંકિંગ પેટા કંપની છે. આ પબ્લિક ઇશ્યૂમાં 2,500 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 10,000 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ હશે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ કંપનીના શેરનું લિસ્ટિંગ 2 જુલાઈએ BSE અને NSE પર થવાની શક્યતા છે. કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

stock market : ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ એશિયન બજારોના પોઝિટિવ સંકેત વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ 82055 લેવલથી 400 પોઇન્ટ જેટલા ઉંચા ગેપમાં 82448 ખુલ્યો હતો. સેન્સેક્સ 500 પોઇન્ટ વધી 82577 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25044 લેવલથી ઉંચા ગેપમાં 25150 ખુલ્યો હતો.
stock market : શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી બુધવારે એશિયન માર્કેટના પોઝિટિવ સંકેત વચ્ચે ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. ઈઝરાયલ ઈરાન વચ્ચે સીઝફાયર લાગુ થવાથી વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે. એશિયન બજારો વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. મિડલ ઇસ્ટ એશિયામાં યુદ્ધ વિરામ બાદ ક્રૂડ ઓઇલ વધ્યું છે. નોંધનિય છે કે, મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ 14 ટકા તૂટ્યા હતા. સોના ચાંદીના વાયદા ભાવ વધ્યા છે.