stock market : મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ ( sensex ) થોડા પોઈન્ટ ઉછળ્યો અને 80100ને પાર કરી ગયો. બીજી તરફ નિફ્ટીએ ( nifty ) 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 178.97 (0.22%) પોઈન્ટના વધારા સાથે 80,126.41 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 46.41 (0.19%) પોઈન્ટ વધીને 24,366.95 પર પહોંચ્યો હતો.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/rashifal-maa-lakshmi-healthy-couple-stock-market-job-business/

સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારે ( stock market ) ફરી મજબૂતી મેળવી અને ટ્રેડિંગ ( trading ) લીલા નિશાનમાં જોવા મળ્યું. અગાઉ સોમવારે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર પછી ફ્લેટ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ થોડા પોઈન્ટ ઉછળ્યો અને 80100ને પાર કરી ગયો. બીજી તરફ નિફ્ટીએ 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 178.97 (0.22%) પોઈન્ટના વધારા સાથે 80,126.41 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 46.41 (0.19%) પોઈન્ટ વધીને 24,366.95 પર પહોંચ્યો હતો. પ્રારંભિક વેપારમાં LT ફૂડ્સના શેરમાં 11% સુધીનો વધારો થયો હતો જ્યારે મારુતિ સુઝુકીના શેરમાં 3%નો ઉછાળો આવ્યો હતો.

નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર શેર
MACX માં ટેકનિકલ ખામી, સવારે 9 વાગ્યાને બદલે 10 વાગ્યાથી ટ્રેડિંગ
MCXમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ટ્રેડિંગ સવારે 9 વાગ્યાના નિયમિત સમયને બદલે મંગળવારે સવારે 10 વાગ્યે શરૂ થશે. આ જાણકારી કંપનીએ પોતાની વેબસાઈટ ( website ) પર આપી છે. MCXએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે ગઈકાલના ટ્રેડિંગ ( trading ) સત્રને લગતી પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં વિલંબ થયો છે અને તેથી મંગળવારે વિશેષ સત્ર સવારે 09:45 વાગ્યે શરૂ થશે અને બજાર સવારે 10 વાગ્યે ખુલશે.

stock market : મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ ( sensex ) થોડા પોઈન્ટ ઉછળ્યો અને 80100ને પાર કરી ગયો. બીજી તરફ નિફ્ટીએ ( nifty ) 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( pm narendra modi ) નેતૃત્વમાં સરકાર સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવી છે, જે 23 જુલાઈ, 2024 ના રોજ ત્રીજી કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. મોદી સરકારના આ બજેટથી મધ્યમ વર્ગને ઘણી અપેક્ષાઓ છે. મધ્યમ વર્ગ અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ટેક્સ મુક્તિ ( tex free ) થી બોજ ઘટાડવાની આશા છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું સરકાર બજેટ ( bugdget ) માં ટેક્સના દરમાં ઘટાડો કરીને રોજગારી મેળવનારા લોકોને ભેટ આપશે? એક રિપોર્ટ અનુસાર, જો સરકાર ટેક્સ મોરચે કરદાતાઓને રાહત આપે તો પણ તેનાથી સરકારી તિજોરી પર વધુ બોજ નહીં પડે.

સરકારી ખજાનામાં આવશે મામૂલી બોજો
ગૉલ્ડમૅન સાસ ગ્લૉબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચએ બજેટને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ મુજબ, જો કેન્દ્ર સરકાર તેની આવકવેરા નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય બજેટમાં લે છે, તો અમારા મૂલ્યાંકન મુજબ સરકારને જીડીપીના 5 થી 15 બેસિસ પોઈન્ટ્સની આવકનું નુકસાન સહન કરવું પડશે અને નાણાકીય વર્ષ 2024-25માં સરકાર પર રાજકોષીય બોજ માત્ર 2-7 બેસિસ પોઈન્ટ રહેશે.

11 Post