stock : સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ ( sensex ) 110.06 (0.13%) પોઈન્ટ ( point ) ઘટીને 81,800.72 ના સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ( nifty ) 7.10 (0.03%) પોઈન્ટના ઘટાડા સાથે 25,034.00 પર ટ્રેડ ( trend ) થઈ રહ્યો હતો.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/07/world-tempretute-history-hotyear-effect-weather/
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજાર ( stock market ) માં ધીમી શરૂઆત થઈ છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 25,000 ના સ્તરથી નીચે આવી ગઈ છે, બુધવારે બજાર ખુલ્યા પછી, સુઝલોનના શેર ( stock ) માં 3%નો વધારો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સ ( tata motars ) ના શેરમાં 3%નો ઘટાડો થયો હતો.સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 110.06 (0.13%) પોઈન્ટ ઘટીને 81,800.72 ના સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 7.10 (0.03%) પોઈન્ટના ઘટાડા સાથે 25,034.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
stock : સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 110.06 (0.13%) પોઈન્ટ ઘટીને 81,800.72 ના સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 7.10 (0.03%) પોઈન્ટના ઘટાડા સાથે 25,034.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે નજીવા નીચા ખુલ્યા હતા. વૈશ્વિક બજારોમાં મંદીની અસર બજાર પર પડી હતી. અમેરિકામાં ફુગાવાના ડેટાની રાહ જોઈને રોકાણકારો ધીરજથી કામ લઈ રહ્યા છે. આ ડેટા ફેડરલ રિઝર્વના આગામી દરના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.
સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, ટાઈટન અને ટેક મહિન્દ્રા લાલ નિશાન પર ખુલ્યા હતા જ્યારે એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, ભારતી એરટેલ, આઈટીસી, એચયુએલ અને બજાજ ફાઈનાન્સ લીલા નિશાન પર ખુલ્યા હતા.
કંપનીએ તેના ઇલેક્ટ્રિક વાહનો અને લોકપ્રિય કારના ભાવમાં રૂ. 2.05 લાખ સુધીનો ઘટાડો કર્યા પછી ટાટા મોટર્સના શેર શરૂઆતના વેપારમાં 4% કરતા વધુ ઘટ્યા હતા. એવું માનવામાં આવે છે કે નબળા વૃદ્ધિની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ કાપ મૂકવામાં આવ્યો છે. આ પછી વૈશ્વિક બ્રોકરેજ ફર્મ UBSએ પણ કંપનીના શેર પર 825 રૂપિયાના લક્ષ્યાંક સાથે ‘સેલ’ રેટિંગ જારી કર્યું હતું.