stock market : આજે મંગળવારના રોજ ભારતીય શેરબજાર ( indian stock market ) મજબૂત વલણ સાથે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex ગત 78,759ની સપાટી પર બંધ સામે 222 પોઈન્ટના ઉછાળા સાથે 78,981ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 24,055 બંધ સામે 134 પોઇન્ટ વધીને 24,189 પર ખુલ્યો હતો.

https://www.facebook.com/DNSWebch/

stock market

https://dailynewsstock.in/dharma-tulsi-plant-devilakshmi-godvishnu/

બજાર ખુલતાની સાથે જ તમામ મુખ્ય સૂચકાંકમાં તેજીનું વલણ નોંધાયું છે. Sensex આશરે 1,028 પોઈન્ટનો જંપ લઈને ડે હાઈ નોંધાવી છે. બીજી તરફ Nifty પણ 306 પોઇન્ટ ઉછળીને 24,300 પાર થયો છે. NIFTY BANK પણ 403 પોઇન્ટ ઉછળીને 50,500 પાર થયો છે. Sensex પર લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સ, લાર્સન, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને વિપ્રોના સ્ટોક ટોપ ગેઈનર રહ્યા છે.

ડોલર ઇન્ડેક્સ ( doller index ) 102.5 ની નજીક સ્થિર થવા સાથે 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. ક્રૂડ ઓઇલ મામૂલી વધારા સાથે 77 ડોલરને પાર થયો હતો. જ્યારે ભારે વધઘટ વચ્ચે છેલ્લા સત્રમાં સોનું 34 ડોલર ઘટ્યું હતું. બીજી તરફ ચાંદીમાં 5.5%નો ઘટાડો નોંધાયો છે. કોપર 5 મહિનાના નીચા સ્તરે છે. લેડ ઓક્ટોબર 2022 નીચા સ્તરે છે.

બજાર ખુલતાની સાથે જ તમામ મુખ્ય સૂચકાંકમાં તેજીનું વલણ નોંધાયું છે. Sensex આશરે 1,028 પોઈન્ટનો જંપ લઈને ડે હાઈ નોંધાવી છે.

સોમવારના ઘટાડા પછી એશિયન બજારોની સ્થિતિમાં આવેલા સુધારાએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકામાં મંદીની શક્યતા તાત્કાલિક ખતરો નથી. આની ભારતીય બજાર પર સકારાત્મક અસર થઈ હતી અને મંગળવારે શરૂઆતના વેપારમાં મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા હતા. મંગળવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 24300ની સપાટી ક્રોસ કરી છે.

સવારે 10:07 વાગ્યે, સેન્સેક્સ 804.89 (1.02%) પોઈન્ટના વધારા સાથે 79,564.29 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 289.06 (1.20%) પોઈન્ટની મજબૂતી સાથે 24,344.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો.કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે લીલા નિશાન ( green signal ) પર ખુલ્યું છે. BSE Sensex 222 પોઈન્ટ અને NSE Nifty પણ 134 પોઇન્ટ વધીને ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ શાનદાર તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 950 અને 306 પોઈન્ટ ઉછળ્યા છે

33 Post