Sensex : બોર્ડર પર તણાવ વધતા શેરબજારમાં ઘટાડો,હવે રોણકાકારોએ શું કરવું?Sensex : બોર્ડર પર તણાવ વધતા શેરબજારમાં ઘટાડો,હવે રોણકાકારોએ શું કરવું?

sensex : ભારત પાકિસ્તાન સરહદ ( india pakistan border ) પર તણાવગ્રસ્ત સ્થિતિમાં શેરબજાર ( stock market ) સેન્સેક્સ નિફ્ટી ( nifty ) શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા. જો કે સરહદ પર ગંભીર પરિસ્થિતિની ભારતીય શેરબજાર પર ઉંડી અસર થઇ ન હતી. જેનું કારણ બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં ભારતની સ્થિતિ મજબૂત છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

https://youtube.com/shorts/nvotsD28AUw?feature=share

sensex
sensex

https://dailynewsstock.in/surat-life-line-united-foundation-janakmahel-car/

sensex : સકારાત્મક વૈશ્વિક સંકેતો, મજબૂત એશિયન બજારો અને વિદેશી રોકાણકારોના મૂડીપ્રવાહ વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ 80334 સામે મોટા ઘટાડે આજે 78968 ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 600 પોઇન્ટના ઘટાડે 79770 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24273 સામે આજે 23935 ખુલ્યો હતો. બપોરે સાડા 11 વાગે આસપાસ નિફ્ટી 180 પોઇન્ટના ઘટાડે 24090 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો.

શેરબજાર કેમ તુટ્યું નહીં?
sensex : સામાન્ય રીતે કટોકટીના દિવસો દરમિયાન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળતો હતો. પરંતુ બે કારણોસર આવું થયું નહીં. એક, અત્યાર સુધીના સંઘર્ષમાં ભારતની સ્થિતિ મજબૂત છે અને જો સંઘર્ષ વધશે તો પાકિસ્તાનને ભારે નુકસાન થશે. બીજું, વૈશ્વિક અને સ્થાનિક મેક્રો ફંડામેન્ટલ દ્વારા સમર્થિત બજાર સ્વાભાવિક રીતે સ્થિતિસ્થાપક છે. નબળો ડોલર અને સંભવિત રીતે નબળી પડી રહેલી યુએસ અને ચીની અર્થવ્યવસ્થા ભારતીય બજાર માટે સારી બાબત છે, એવુંવિશ્લેષકોએ જણાવ્યું હતું.

sensex : ભારત પાકિસ્તાન સરહદ ( india pakistan border ) પર તણાવગ્રસ્ત સ્થિતિમાં શેરબજાર ( stock market ) સેન્સેક્સ ( sensex ) નિફ્ટી ( nifty ) શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા.

KSE 100 ઇન્ડેક્સ 6500 પોઇન્ટ ધરાશાયી
sensex : આ વર્ષે અપેક્ષિત ઉંચી જીડીપી વૃદ્ધિ અને ઘટતા વ્યાજ દરના કારણે સ્થાનિક મેક્રો ઇન્ડેક્સ મજબૂત થયા છે. આ જ કારણસર છેલ્લા 16 ટ્રેડિંગ સેશન દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) ભારતીય શેરબજારમાં લેવાલી કરી રહ્યા છે. ગુરુવારે વિદેશી રોકાણકારોએએ રૂ. 2,007 કરોડથી વધુની ચોખ્ખી લેવાલી કરી હતી. આ સાથે ચાલુ મહિને 5 ટ્રેડિંગ સેશનમાં રૂ. 11,500 કરોડથી વધુની ખરીદી કરી હતી.

રોકાણકાર ગભરાય નહીં, રોકાણ જાળવી રાખવું જોઈએ
sensex : નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જો સંઘર્ષ વધે અથવા લાંબા દિવસો સુધી ચાલુ રહેશે તો રોકાણકારોએ ગભરાઇ જઇ બજારમાંથી બહાર નીકળવું જોઈએ નહીં. “રોકાણ જાળવી રાખો, ઘટનાક્રમ પર નજર રાખો અને સ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જુઓ,”

sensex : HDFC સિક્યોરિટીઝના પ્રાઇમ રિસર્ચના વડા દેવર્ષ વકીલે જણાવ્યું હતું, “અમે અમારા વાચકોને ચેતવણી આપી રહ્યા છીએ, તેથી ગભરાવાને બદલે તૈયારી કરવી સમજદારીભર્યું છે. અમે ટ્રેડર્સને સલાહ આપીએ છીએ કે તેઓ લિવરેજ્ડ અને સટ્ટાકીય પોઝિશનને હળવા રાખે અને ટૂંકા ગાળાના એક્સપોઝરને હેજ કરવા માટે ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરે,”

sensex : ગુરુવારે સાંજે, ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ પાકિસ્તાન દ્વારા મુખ્ય સરહદી વિસ્તારો તરફ છોડવામાં આવેલી 50 થી વધુ મિસાઇલોને અટકાવી દીધી અને ચાર પાકિસ્તાની વિમાનોને પણ તોડી પાડ્યા. આ ઘટનાક્રમે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે અને તેના કારણે દિવસ દરમિયાન અસ્થિરતામાં વધારો થવાની સંભાવના છે.

sensex : બજાર સ્પષ્ટ દિશા ન આપે અને સંઘર્ષના સમયગાળા અંગે વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ટ્રેડર્સે સાવધાન રહેવા અને સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ટૂંકા ગાળાની અનિશ્ચિતતા હોવા છતાં, લાંબા ગાળાના દ્રષ્ટિોણ આશાવાદી રહે છે, જે ચોથા ત્રિમાસિકમાં મજબૂત કમાણી, તાજેતરમાં થયેલા યુકે-ભારત મુક્ત વેપાર કરાર, અવિરત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો મૂડીપ્રવાહ અને સકારાત્મક વૈશ્વિક બજાર વલણ દ્વારા સમર્થિત છે.

159 Post