School Closed : સુરતમાં ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં ( School Closed ) રજા જાહેર કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે. DEOએ રજા ( Holiday ) જાહેર કરવા સૂચના આપી છે. સતત વરસાદના કારણે શહેરમાં ( School Closed ) પાણી ભરાયા છે. શાળાએ આવી ગયેલા વિદ્યાર્થીઓ સત્વરે સુરક્ષિત રીતે ઘરે પહોંચે તેવી વ્યવસ્થા ( Arrangement ) કરવા સૂચના અપાઈ છે. તો ભારે વરસાદના લીધે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.
સુરતના ડિઇઓ ડો.ભગીરથસિંહ એસ પરમારે જાહેરાત કરી કે, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તમામ સુરત, જિ-સુરત, આજરોજ તારીખ 23.06.2025 ના રોજ સવારથી ( School Closed ) અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી માનનીય કલેકટર સાહેબની સૂચનાથી શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની રહેશે તથા બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવે છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ( Rain ) વરસી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અર્ચના સ્કૂલ પાસે ઘૂંટણસમા પાણી ( School Closed ) ભરાયા છે. નોકરિયાત અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે.
https://youtube.com/shorts/8JRBV_9mOds?si=A5i91ibH6WNkT1AZ

https://dailynewsstock.in/surat-forecast-human-imd-alert-ndrf-driving/
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ( Megharaja ) આજે સોમવારે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂં કરી દીધું છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં ભારે વરસાદ ( School Closed ) પડી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો ( Scenes ) પણ જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં સવારના ચાર કલાકમાં 5.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ ચાલું છે.
School Closed : સુરતમાં ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે.
વધુ વાંચો સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન ( Operation ) સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં સુરત શહેરમાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 8થી 12 વાગ્યા સુધીમાં વરસાદનું જોર વધતાં સુરત ( School Closed ) આખું પાણી પાણી થયું હતું. અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાાયા હતા.
તાપી નદી પરનો વીયર કમ કોઝવે બંધ કરાયો
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઈંચ વરસાદને પગલે તાપી નદી પરનો વીયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ ( School Closed ) કરાયો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. લોકોની અવર-જવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ( Settlement ) ગોઠવી દેવાયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર ( School Closed ) કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં જોવા મળ્યો હતો. સુરત શહેર, કામરજે, માંડવી, ચોરાસી, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો.

બનાસકાંઠા સહિત રાજ્યના 10 જિલ્લામાં વરસાદની રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ ( School Closed ) આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ભારે વરસાદનો કહેર
સુરતમાં ચોમાસાની જોરદાર શરૂઆત
- તારીખ: 23 જૂન 2025, સોમવાર
- સ્થિતિ: આજે સવારથી જ સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
- આંકડા પ્રમાણે:
- સવારે 6 થી 10 વચ્ચે: 5.67 ઇંચ
- સવારે 8 થી 12 વચ્ચે: 7.24 ઇંચ
- બપોરે 12 વાગ્યા સુધી કુલ: લગભગ 7.5 ઇંચ વરસાદ
પાણી પાણી થયેલું શહેર
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ.
- અનેક અંડરપાસમાં ટ્રાફિક અટકી ગયો છે.
- નગરપાલિકા દ્વારા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.
વીયર કમ કોઝવે બંધ
- તાપી નદીમાં નવા પાણીની આવકથી વીયર કમ કોઝવે વાહનચલન માટે બંધ કરાયો છે.
- પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે જેથી કોઇ અકસ્માત ન બને.
રેડ એલર્ટ: ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, નીચેના 10 જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે:
ઉત્તર ગુજરાત:
- બનાસકાંઠા
દક્ષિણ ગુજરાત:
- નવસારી
- વલસાડ
- દમણ
- દાદરા નગર હવેલી
સૌરાષ્ટ્ર:
- જામનગર
- રાજકોટ
- પોરબંદર
- જૂનાગઢ
- દ્વારકા
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- લોકોે ઘરની બહાર ન જવું જો પૂરાની સંભાવના હોય.
- નદીઓ, નાળાઓ કે ઉંડા પાણીથી દૂર રહેવું.
- સ્થાનિક તંત્ર (મ્યુનિસિપલ, પોલીસ) દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.