record break : સોનાનો ( gold ) ભાવ ભલે આસમાને જાય, પરંતું ગુજરાતી ( gujarati ) ઓને સોનું ઓલટાઈમ ફેવરિટ છે. ગુજરાતીઓને સોનું પ્રિય હોય છે. આવામાં ગુજરાતીઓએ ફરી એકવાર સોનાની ખરીદીને રેકોર્ડ બ્રેક ( record break ) કર્યો છે. ગુજરાતીઓમાં હવે ડિજીટલ ગોલ્ડ ( digital gold ) ખરીદવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ગુજરાતીઓએ માત્ર પાંચ દિવસમાં પોસ્ટની ડિજીટલ ગોલ્ડની સ્કીમમાં માત્ર 5 જ દિવસમાં 19.53 કરોડ રૂપિયાનું 32.967 કિલો ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું છે. ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું. ગુજરાતના પોસ્ટ વિભાગના ( post department ) ઈતિહાસમાં પહેલીવાર આટલી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0US9PAWzkCiEXgqBHvhd8iNkbvdvmu4QVgEWu78PpnZ3dAtGtxggxz5PnbdkEFjsUl&id=100065620444652&mibextid=Nif5oz

record break

https://dailynewsstock.in/court-husband-wife-house-madras-docter/

અન્ય રોકાણોની સરખામણીમાં સુરક્ષિત રોકાણ તરફ રાજ્યના રોકાણકારો વળી રહ્યાં છે. પોસ્ટ વિભાગ દ્વારા ગત 19 જૂનથી 23 જૂન સુધી ડિજિટલ ગોલ્ડ એટલે કે, સોવેરિયન ગોલ્ડ સ્કીમ લોંચ કરી હતી. જેમાં ગુજરાત પોસ્ટ વિભાગના ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી વધારે ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું છે. માત્ર 5 જ દિવસમાં 19.53 કરોડ રૂપિયાનું 32.967 કિલો ડિજિટલ ગોલ્ડ વેચાયું છે. ડિસેમ્બર 2023માં પણ 5 દિવસની સ્કિમમાં 13.68 કરોડનું 25.301 કિલો ડિજિટલ ગોલ્ડ વેચાયું હતું.

ડિસેમ્બર 2023માં એક ગ્રામ ડિજિટલ ગોલ્ડનો ભાવ 5409 રૂપિયા હતો જ્યારે જૂન 2023માં ડિજિટલ ગોલ્ડનો ભાવ 517 રૂપિયા વધીને 5926 રૂપિયા થયો હોવા છતાં ડિસેમ્બર 2022ની સ્કિમની સરખાણીમાં જૂન 2022માં 8 કિલો ડિજિટલ ગોલ્ડ વધારે વેચાયું છે. આ સ્કિમમાં 6 કિલો ગોલ્ડના વેચાણ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યારે અમદાવાદમાં 3.56 કિલો, વડોદરામાં 1.74 કિલો જ્યારે રાજકોટમાં માત્ર 886 ગ્રામ જ ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું છે.

8 Post