pm modipm modi

pm modi : પ્લેન ક્રેશની ( plane crash ) ઘટના બાદ રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( amit shah ) પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી ( pm modi ) અમદાવાદ આવશે અને સ્થળ મુલાકાત લેશે.

https://youtube.com/shorts/4jcw_vagr8I?si=jtIfimmyywDKj55M

pm modi
pm modi

https://dailynewsstock.in/vijay-rupani-born-organization-accountant-balanc/

pm modi : અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં 12 જૂન 2025, બપોરે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. પ્લેન ક્રેશ બાદ સમગ્ર ઘટનામાં હાહાકાર મચી ગયો હતો. અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસનો ( police ) કાફલો ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું. આ કામગીરીમાં બીએસએફ અને એને એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટમાં પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો. આ કમનસિબ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ( vijay rupani ) પણ અવસાન થયું હતું. પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારોમાં માતમ છવાયો હતો. રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( amit shah ) પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ( ahemdabad airport ) ઉપર પહોંચીને સીધી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

pm modi
pm modi

pm modi : 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

pm modi : પ્લેન ક્રેશની ( plane crash ) ઘટના બાદ રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( amit shah ) પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

pm modi : એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.

pm modi : બીજે મેડિકલમાં અભ્યાસ કરતા અને પ્લેન ક્રેશ થયું તે સ્થળ પાસે આવેલી હોસ્ટેલમાં રહેતા ચાર ભાવિ ડોક્ટર એવા રાકેશ દિયોરા(સેકન્ડ યર), આર્યન રાજપૂત(ફર્સ્ટ યર), માનવ ભાદુ(ફર્સ્ટ યર), જયપ્રકાશ ચૌધરી(સેકન્ડ યર)ના મોત થઈ ગયા છે. ભાવેશ સેહતા તથા આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટ ગુમ છે.

એક પેસેન્જરના મોબાઇલની રિંગ સતત વાગતી રહી
pm modi : પ્લેન ક્રેશ થયું તે સ્થળ ઉપર ઠેર ઠેર પેસેન્જરના માલ સામાનથી લઇને પ્લેનનો કાટમાળ સહિતની ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં અને બળી ગયેલી હાલતમાં જોવા મળી હતી. એક પેસેન્જરનો મોબાઇલ મળ્યો હતો. જે મોબાઈલ ચાલુ હાલતમાં અને સતત વાગી રહ્યો હતો અનેક પ્રકારના ડોક્યુમેન્ટ અને સામાન પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે જેથી પેસેન્જરની ઓળખ થઈ શકે.

pm modi : પ્લેન ક્રેશ થયા બાદની ઘટના દિવ્યભાસ્કરના રિપોર્ટર અનિરુદ્ધસિંહ મકવાણા અને આનંદ મોદી દ્વારા જે સ્થળ ઉપર પ્લેન ક્રેશ થયું તેવા નર્સિંગ કોલેજના કમ્પાઉન્ડમાં કેવી પરિસ્થિતિ છે તેને લઈને તપાસ કરી હતી. ત્રણ બિલ્ડીંગ આખી બળી ગયેલી હાલતમાં અને એક બિલ્ડિંગ તૂટેલી હાલતમાં હતી. ઠેર ઠેર પ્લેનનો કાટમાળ અને પેસેન્જરનો માલ સામાન બળી ગયેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો. અનેક પેસેન્જરના કપડાં, મેકઅપનો સામાન, બેગ, મોબાઇલ ફોન સહિતનો તમામ માલ સામાન બળી ગયેલી હાલતમાં હતો. પ્લેનના અલગ અલગ ભાગ વેરવિખેર હાલતમાં હતા. પેસેન્જરનો માલ સામાન તેમના કપડા સહિતની ચીજ વસ્તુઓ ઠેર ઠેર પડી હતી.

347 Post