PM Modi : વિશ્વના સૌથી ઊંચા ચિનાબ આર્ચ બ્રિજનું PMએ તિરંગો બતાવી ઉદ્ઘાટન કર્યુંPM Modi : વિશ્વના સૌથી ઊંચા ચિનાબ આર્ચ બ્રિજનું PMએ તિરંગો બતાવી ઉદ્ઘાટન કર્યું

pm modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( pm narendra modi ) શુક્રવારે ચિનાબ નદી ( chinab river ) પરના વિશ્વના ( world ) સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સીએમ ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે હાજર હતા. ઉધમપુરમાં એરફોર્સ સ્ટેશન ( airforce station ) પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી હેલિકોપ્ટર ( helicopter ) દ્વારા ચિનાબ નદી પરના પુલનું ( briege ) ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા.

pm modi : ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ ભારતના પ્રથમ ‘કેબલ-સ્ટેડ’ અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું અને 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક ( USBRL ) ના પૂર્ણાહુતિ પ્રસંગે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. પ્રધાનમંત્રીની મુલાકાત માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

https://youtube.com/shorts/3_8STor3-io?feature=share

PM Modi

https://dailynewsstock.in/stock-market-rbi-sensex-investors-realty/

pm modi : વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો ચેનાબ રેલ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક ( USBRL ) પ્રોજેક્ટનો એક ભાગ છે.તે ભારત ( india ) માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

pm modi : જમ્મુ અને કાશ્મીર ( jammu and kashmir ) ના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે લગભગ 1,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ચેનાબ પુલ નદીના પટથી 359 મીટર ઉપર છે. તે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઉંચો છે. વર્ષ 2003 માં ચેનાબ પુલ ( chinab briege ) બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, આ પુલ બનાવવામાં ઘણા પડકારો હતા.

pm modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( pm narendra modi ) શુક્રવારે ચિનાબ નદી ( chinab river ) પરના વિશ્વના ( world ) સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સીએમ ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે હાજર હતા.

pm modi : PM મોદીએ શુક્રવારે કટરામાં કહ્યું, ‘દુર્ભાગ્યવશ, આપણો પાડોશી દેશ માનવતા વિરુદ્ધ છે, સંવાદિતા વિરુદ્ધ છે. તે એક એવો દેશ છે જે ગરીબોની આજીવિકાની પણ વિરુદ્ધ છે. 22 એપ્રિલે પહેલગામમાં જે બન્યું તે તેનું ઉદાહરણ છે. પાકિસ્તાને માનવતા અને કાશ્મીરીયત પર હુમલો કર્યો. અમે 6 જૂને તેનો વિનાશ કર્યો.’

pm modi : આ પહેલાં, PMએ જમ્મુના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે ચિનાબ આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી, તેમણે કટરામાં અંજી બ્રિજ અને કાશ્મીરની પ્રથમ ટ્રેન વંદે ભારતને લીલી ઝંડી બતાવી.

વંદે ભારત ટ્રેન આવતીકાલથી શરૂ થશે
pm modi : ઉત્તરી રેલવે 7 જૂનથી કટરા-શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરશે. ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ પર કરી શકાય છે. કટરા અને શ્રીનગર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ બે ટ્રેન દોડશે.ઉત્તરી રેલવેએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં બે ટ્રાવેલ ક્લાસ છે. ચેર કારનું ભાડું રૂ.715 અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ.1320 છે. હાલમાં ટ્રેનો ફક્ત બનિહાલ ખાતે જ રોકાશે. અન્ય સ્ટોપેજ અંગેનો નિર્ણય પછી લેવામાં આવશે.

10 કલાકની મુસાફરી લગભગ 3 કલાકમાં પૂર્ણ થશે
pm modi : આઝાદીના 77 વર્ષ પછી પણ હિમવર્ષાની મોસમમાં કાશ્મીર દેશના અન્ય ભાગોથી કપાયેલું રહે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 બંધ થવાને કારણે ખીણ સુધી પહોંચ અવરોધિત છે. આ ઉપરાંત, જમ્મુથી કાશ્મીર સુધી રોડ માર્ગે મુસાફરી કરવામાં 8 થી 10 કલાક લાગતા હતા. ટ્રેન શરૂ થતાં આ યાત્રા લગભગ ત્રણ કલાકમાં પૂર્ણ થશે.

pm modi : વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો ચેનાબ રેલ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક ( USBRL ) પ્રોજેક્ટનો એક ભાગ છે.તે ભારત ( india ) માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

pm modi : જમ્મુ અને કાશ્મીર ( jammu and kashmir ) ના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે લગભગ 1,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ચેનાબ પુલ નદીના પટથી 359 મીટર ઉપર છે. તે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઉંચો છે. વર્ષ 2003 માં ચેનાબ પુલ ( chinab briege ) બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, આ પુલ બનાવવામાં ઘણા પડકારો હતા.

PM Modi
**EDS: THIRD PARTY** In this screengrab via YT/@narendramodi, Prime Minister Narendra at the Chenab Bridge, the world’s highest railway arch bridge, in Reasi district, Jammu & Kashmir, Friday, June 6, 2025. (YT/@narendramodi via PTI Photo) (PTI06_06_2025_000053B)

144 Post