plane crash : અમદાવાદ ( ahemdabad ) ખાતે ગત રોજ થયેલા ભીષણ પ્લેન ક્રેશમાં ( plane crash ) કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને હજુ તો લોકોને પોતાના સ્વજનોના પાર્થિવ શરીર પણ નથી મળ્યા . કાલે જયારે ઘટના ઘટી તે બાદથી જ લોકો ના તોલા પોતાના સ્વજનોની શોધમાં હોસ્પિટલોની ( hospital )બહાર ભીની આંખે એ આશ લગાવીને બેઠા છે કે કદાચ એવા કોઈ સમાચાર ( news ) એમને મળે કે કદાચ એમનું સ્વજન હજુ જીવિત છે.દવાખાન ની બહાર અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર બાલી ગયેલા લોકોની લાશોના ખડકલા જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય ત્યારે એ દ્રશ્યો અને તેના ચિત્રો કંપારી અને લગ્ન જન્માવે છે.

https://youtube.com/shorts/0iWCLDbMXnE?si=0ULFh7cNndFbzgt_

https://dailynewsstock.in/air-india-airport-accident-blackbox-dvr-ahemda/

plane crash : પોતાના સ્વજનોની શોધમાં કેટલીય આંખો હજુ ત્યાંજ બેઠી છે અને કેટલીય આંખો એમના પરિજનોના અંતિમ દર્શન માટે અનિમેષ એકી ટશે દવાખાના માંથી નીકળતી લાશોમાં પોતાના સ્વજનોના મૃતદેહને શોધી રહી છે. શું આ ઘટના ના ઘટી હોતી ? કોની ભૂલ ? કોને બેદરકારી કરી ?

સરકાર જવાબદાર કે પછી એરઇન્ડિયા જવાબદાર ? શું પહેલે થી જ જાણતા હોવા છતાં પણ આ પ્લેન ની ઉડાન ભરવી જરૂરી હતી? આવા તો કેટલાય સવાલો આજે ભારત દેશ અને ગુજરાતના કરોડો લોકોના મુંખ ઉપર ઉઠી રહ્યા છે. છતાં સવાલો ના જવાબ કોણ આપશે. અને કોને આ સવાલો પૂછવા જોઈએ? આ સવાલો અને જવાબો પોતાની પાછળ મૃત્યુ પામેલા લોકોની ચીસો અને તેમના પરિજનોને કદાચ ક્યારેય મળશે કે કેમ ? શું સરકાર આવી ગોઝારી ઘટનાઓ બાદ જાગશે ? કે પછી માત્ર આવી ઘટનાઓ બાદ વાતો અને સ્થળ વિઝિટ જ કરશે?

plane crash : અમદાવાદ ( ahemdabad ) ખાતે ગત રોજ થયેલા ભીષણ પ્લેન ક્રેશમાં ( plane crash ) કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને હજુ તો લોકોને પોતાના સ્વજનોના પાર્થિવ શરીર પણ નથી મળ્યા .

plane crash : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( international airport ) પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઈન્ડિયાના ‘બોઇંગ 787 ડ્રીમલાઇનર’ વિમાન ( plane ) AI-171 ના કાટમાળમાંથી DVR અને બ્લેક બોક્સ ( black box ) મળી આવ્યા છે, જે નજીકના રહેણાંક સંકુલમાં અથડાયું હતું.

plane crash : ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ શુક્રવારે અમદાવાદ એરપોર્ટ ( ahemdabad airport ) નજીક વિમાનના દુ:ખદ દુર્ઘટનાના ( accident ) એક દિવસ પછી એર ઈન્ડિયાના વિમાનના કાટમાળમાંથી ડિજિટલ વિડિયો ( digital video ) રેકોર્ડર (DVR) મળી આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રેશ થયેલા વિમાન ( flight ) નું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે.

વિમાન દુર્ઘટનાના કારણો શોધવા માટે આ બંને ઉપકરણો ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા છે. એર ઈન્ડિયાના ( air india ) ‘બોઇંગ 787 ડ્રીમલાઇનર’ વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું અને નજીકના રહેણાંક સંકુલમાં અથડાયું હતું.

plane crash : વિમાનનો પાછળનો ભાગ મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજના UG હોસ્ટેલ મેસ પર પડ્યો હતો, જેના કારણે ઇમારતને વ્યાપક નુકસાન થયું હતું અને તેમાં હાજર 24 તબીબી વિદ્યાર્થીઓના મોત થયા હતા. તે જ સમયે, ઘણા મેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટના એવા હૃદય દ્રાવક તાશવીરો લોકોના મનને હચમચાવી દેશે.

182 Post