Plane crash : વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર, પોતાના ભાઈની અંતિમયાત્રામાં, ખૂબ રડ્યાPlane crash : વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર, પોતાના ભાઈની અંતિમયાત્રામાં, ખૂબ રડ્યા

plane crash : અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનામાં ( Flight accident ) બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસે આજે પોતાના ભાઈ અજયના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો.( plane crash ) પરિવારના ઇનકાર છતાં, વિશ્વાસ દીવ પહોંચ્યો અને પોતાના ભાઈને અંતિમ વિદાય આપી. બંને ભાઈઓ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને દર વર્ષે થોડા મહિના દીવમાં અને બાકીનો સમય લંડનમાં વિતાવતા હતા.

https://dailynewsstock.in/eng-vs-ind-test-coach-player-fans-batsman-all/

plane crash | daily news stock

plane crash : અમદાવાદથી ( Ahmedabad ) લંડન ( London ) જતા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ કુમારે આજે (બુધવારે) પોતાના ભાઈને અંતિમ વિદાય આપી. આ અકસ્માત 12 જૂને થયો હતો, જેમાં બધા મુસાફરો મૃત્યુ પામ્યા હતા. વિશ્વાસ એકમાત્ર વ્યક્તિ હતો જે આ અકસ્માતમાં બચી ગયો હતો.

plane crash : અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસે આજે પોતાના ભાઈ અજયના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો.

અજયના અંતિમ સંસ્કાર આજે (બુધવારે) તેના વતન દીવમાં કરવામાં આવ્યા હતા. વિશ્વાસને મંગળવારે સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારબાદ તે સીધો દીવ પહોંચ્યો હતો. પરિવારના ઇનકાર છતાં, તેણે અંતિમ યાત્રામાં ભાગ લીધો અને પોતાના ભાઈને શ્રદ્ધાંજલિ આપી.

વિશ્વાસ અને અજય, બંને દીવમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તે વર્ષમાં સાતથી આઠ મહિના દીવમાં રહેતો અને ત્રણથી ચાર મહિના લંડનમાં વિતાવતો. બંને ભાઈઓ પરિણીત હતા, વિશ્વાસને ચાર વર્ષનો પુત્ર છે, જ્યારે અજયની બે પુત્રીઓનું બાળપણમાં જ બીમારીને કારણે લંડનમાં અવસાન થયું હતું.

https://youtube.com/shorts/wIXdo_aCUvQ

plane crash | daily news stock

plane crash : વિશ્વાસના પિતા રમેશભાઈ અને માતા જયાબેન લગભગ 25 વર્ષ પહેલાં લંડન ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. તેમના બે અન્ય પુત્રો સની અને નયન પણ તેમની પત્નીઓ સાથે લંડનમાં રહે છે.

તેમનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું

આ અકસ્માતે સમગ્ર પરિવારને ઊંડા શોકમાં મૂકી દીધો છે. વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો અને તેને ભાવનાત્મક વિદાય આપી અને પરિવારનો મજબૂત ટેકો બનવાની પ્રતિજ્ઞા લીધી.

154 Post