Plane Crash : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત,ફોન નંબર જાહેરPlane Crash : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત,ફોન નંબર જાહેર

plane crash : અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. ટેકઓફ થયાની બે મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું.અમદાવાદમાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં ( IGP Compound ) પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એર ઈન્ડિયાનું ( Air India )હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતા ટીમો ઘટના સ્થળે રવાના થઈ છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

plane crash

plane crash : બીજી તરફ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ઘટનાના પગલે દોડા દોડી મચી ગઈ હતી. સમાચાર એજન્સી ANI પ્રમાણે પ્લેનમાં 242 ની આસપાસ પેસેન્જર સવાર હતા.

plane crash : અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું.

ટેકઓફના બે મિનિટમાં પ્લેન થયું ક્રેશ
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.

plane crash : વધુમાં ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં ઘણા લોકોના માર્યા જવાની આશંકા છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. વિમાન એરપોર્ટ પરિસરની ખૂબ નજીક અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યું તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વિમાનના કાટમાળમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

https://youtube.com/shorts/sqDqUdiQxvY

plane crash

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં B787 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ તમામ પેસેન્જરોનું લિસ્ટ પણ સામે આવ્યું છે જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. ત્યાં જ આ લિસ્ટમાં બ્રિટિશ મુસાફરો પણ સામેલ હતા.

plane crash : પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પ્લેન નજીકથી 2 પાયલોટ સહિત 25 મુસાફરોના મૃતદેહ મળ્યા છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટના બાદ હોટ લાઈન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. વડોદરાથી 25 ફાયર ફાયટર અને 200 કર્મચારીઓ ઘટના સ્થળે મોકલવામાં આવ્ચા છે. અમદાવાદ એરપોર્ટ આજે રાત્રે 12 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યું છે.

141 Post