PIpi

PI : પાઈ કોઈન ( pi coin ) છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ અને દુનિયામાં ( world ) ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. 6 વર્ષની લાંબી રાહ જોયા બાદ થોડાક મહિના પહેલા જ તેનું ઓપન નેટવર્ક ( open network ) લોન્ચ ( launch ) કરવામાં આવ્યું હતું. જે બાદ અનેક માઈન્સ આ સિક્કો વેચીને મફતમાં કમાણી કરી.

PI : પાઈ કોઈન છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, થોડા મહિના પહેલા 6 વર્ષની લાંબી રાહ જોયા બાદ તેનું ઓપન નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ ઘણા માઇનર્સે આ ડિજિટલ કોઈન ( digital coin ) વેચીને મફતમાં કમાણી કરી હતી. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમને હજુ સુધી ખબર જ નથી પડતી કે પાઈ કોઈન શું છે, આ ડિજિટલ કરન્સી ફ્રી કેવી રીતે મેળવવો કે કેવી રીતે ખરીદી શકાય. જો તમે પણ તે લોકોની યાદીમાં છો. જો તમે તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ…

https://youtube.com/shorts/wIXdo_aCUvQ?feature=shar

PI

https://dailynewsstock.in/viral-1941-video-social-media/

What Is PI Coin? : પાઈ કોઈન શું છે?
PI : પાઈ નેટવર્ક ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ યુઝર્સ મોબાઇલ વડે મફતમાં પાઈ કોઈનની માઇન કરવાની અને તેની લેવડદેવડ કરવાની મંજૂરી આપે છે. આ વર્ષે 20 ફેબ્રુઆરીએ પાઈ નેટવર્કે પોતાનું ઓપન નેટવર્ક લોન્ચ કર્યું છે. જે બાદ આ ડિજિટલ કોઇન જે પણ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં આ કોઈન લિસ્ટેડ હોય ત્યાંથી ખરીદી-વેચાણ કરી શકાય છે, તેમજ આ ક્રિપ્ટોકરન્સી હજુ પણ ફ્રીમાં માઇન્સ કરી શકાય છે.

PI : પાઈ કોઈન ( pi coin ) છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ અને દુનિયામાં ( world ) ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. 6 વર્ષની લાંબી રાહ જોયા બાદ થોડાક મહિના પહેલા જ તેનું ઓપન નેટવર્ક ( open network ) લોન્ચ ( launch ) કરવામાં આવ્યું હતું.

PI Coin Price In India : પાઈ કોઈનની કિંમત કેટલી છે?
PI : ક્રિપ્ટોઝની કિંમતને ટ્રેક કરતી વિવિધ વેબસાઇટ્સ અનુસાર, 18 જૂન, 2025 ના રોજ રાત્રે 10:12 વાગ્યે 1 પાઈ કોઈનની કિંમત 45.91 રૂપિયાની આસપાસ હતી.

પાઈ કોઈન મફતમાં કેવી રીતે મેળવવા?
PI : પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી Pi Petwork એપ ડાઉનલોડ કરો.
ફેસબુક અથવા ફોન નંબર દ્વારા સાઇન અપ કરો અને તમારી પ્રોફાઇલ પૂર્ણ કરો.
હવે પાઈ કોઈન માઇન શરૂ કરો
કમાણી ચાલુ રાખવા માટે દર 24 કલાકે એપ્લિકેશન પર ફરી ઓપન કરો
તમારા માઇનિંગ રેટને વધારવા માટે તમે જાણતા હોવ તેવા લોકો સાથે તમારો રેફરલ કોડ શેર કરો
મફતમાં મેળવેલા પાઈ કોઈન કેવી રીતે વેચવા?
તમે જે પાઈ કોઈન મફતમાં ખરીદયા બાદ વેચવા માંગો છે, તેને વેચવા માટે તમારે પહેલા તમારા આ ડિજિટલ કોઈનને મેનનેટ પર ટ્રાન્સફર કરવા પડશે છે. આ માટે તમારે મેઇનનેટ ચેક લિસ્ટને પૂર્ણ કરવું પડશે. આ પછી, તમે તમારો સિક્કો મેઇનનેટ પર મોકલી શકો છો. પછી આ કોઇન કોઈ પણ એક્સચેંજ દ્વારા વેચી શકાય છે જ્યાં આ કોઈન લિસ્ટેડ છે.

ભારતમાં પાઈ કોઈન કેવી રીતે ખરીદી શકાય છે?
PI : ભારતમાં પાઈ કોઈન ખરીદવા માટે તમારે જોવું પડશે કે આ કોઈન કયા ભારતીય એક્સચેન્જ પર લિસ્ટેડ છે.
હવે તમારે આ ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ બનાવવું પડશે.
એકાઉન્ટ બનાવ્યા પછી, તમારે kYC પૂર્ણ કરવું પડશે.
તમારે તેના પર પાઈ કોઈન ખરીદવા માટે ફિયાટ કરન્સી (દા.ત., યુએસડી, યુઆર) અથવા અન્ય કોઈ ક્રિપ્ટોકરન્સી (દા.ત., બીટીસી, ઇટીએચ) જમા કરાવવાની જરૂર છે.
હવે તમારે લિસ્ટેડ કોઈન માંથી પાઈ કોઈન શોધવા પડશે.
ક્રિપ્ટો એક્સચેન્જના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પાઇ ટ્રેડિંગ પેર (દા.ત., પીઆઇ/યુએસડીટી)ની શોધ કરો.
તમારે નક્કી કરવાનું રહેશે કે માર્કેટ ઓર્ડર આપવો કે લિમિટ ઓર્ડર આપવો. ખરીદી પૂર્ણ કરવા માટે ટ્રાન્ઝેક્શન વેરિફાઇ કરો.આ રીતે તમે ભારતમાં સરળતાથી પાઈ કોઈન ખરીદી શકો છો.

PI : પાઈ કોઈન છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, થોડા મહિના પહેલા 6 વર્ષની લાંબી રાહ જોયા બાદ તેનું ઓપન નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ ઘણા માઇનર્સે આ ડિજિટલ કોઈન ( digital coin ) વેચીને મફતમાં કમાણી કરી હતી. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમને હજુ સુધી ખબર જ નથી પડતી કે પાઈ કોઈન શું છે, આ ડિજિટલ કરન્સી ફ્રી કેવી રીતે મેળવવો કે કેવી રીતે ખરીદી શકાય. જો તમે પણ તે લોકોની યાદીમાં છો. જો તમે તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ…

PI

[ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતી માટે છે અને તેને કોઈ પણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાની સલાહ આપે છે.આ લેખ સાથે DNA વેબ સાઈટને કોઈ લેવાદેવા નથી. ]

167 Post