ojas job : ઓજસ નવી ભરતી ( ojas new bharti ) 2025માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા ( age limit ) , અરજી પ્રક્રિયા ( application process ) સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ ( candidate ) આ સમાચાર છેલ્લે સુધી વાંચો.ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી ( goverment job ) ની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે.
ojas job : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝૂંબેશ શરુ કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારના વિવિધ વિભાગો માટે અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. GSSSB એ કુલ 62 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
https://youtube.com/shorts/XRRQipvh-pU?si=B45YYklJOthGsIH

https://dailynewsstock.in/health-body-immunity-fear-diet-diseases-natural/
ojas job : ઓજસ નવી ભરતી 2025માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
ojas job : ઓજસ નવી ભરતી ( ojas new bharti ) 2025માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા ( age limit ) , અરજી પ્રક્રિયા ( application process ) સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ ( candidate ) આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ વિવિધ
જગ્યા 62
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ વિવિધ
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ઓજસ નવી ભરતી 2025, પોસ્ટની વિગતો
ojas job : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવધ ખાતાના વડાઓની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના તાંત્રિક સંવર્ગોની નીચે આપેલી જગ્યાઓ ભરવાની છે.
પોસ્ટ જગ્યા
આસીસ્ટન્ટ (લેબ) 1
માઈન્સ સુપરવાઈઝર 6
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ 1
જુનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ 54
શૈક્ષણિક લાયકાત
ojas job : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ બહાર પાડેલી વિવિધ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાત કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટની મુલાકાત લેવી.

GSSSB Recruitment 2025, Government job
ojas job : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી – photo – X @GSSSB_OFFICIAL
ભરતી અંગેની મહત્વની તારીખો
પોસ્ટ અરજી કરવાની શરુઆતની તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ
આસીસ્ટન્ટ (લેબ) 19-6-2025 26-6-2025
માઈન્સ સુપરવાઈઝર 19-6-2025 26-6-2025
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ 19-6-2025 26-6-2025
જુનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ 01-07-2025 15-7-2025
પગાર ધોરણ
GSSSB ની દિવ્યાંગ માટે ખાસ ઝુંબેશ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ પગાર ધોરણની જોગવાઈઓ છે. જેથી વધારે માહિતી માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.