ojas bharti : અત્યારે ગુજરાત સરકારના ( gujarat goverment ) કેટલાક વિભાગોમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી ચાલી રહી છે ત્યારે ફરી એકવાર ઓજસ નવી ભરતી આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની ( govrment job ) રાહ જોઈ રહેલા ઉમદેવારો માટે નોકરી મેળવવા માટેની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3 (સિવિલ)ની ભરતી માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે.
ojas bharti : ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,ભરતીની મહત્વની તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
વિભાગ – નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
પોસ્ટ – અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3
જગ્યા – 824
વયમર્યાદા – 18થી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડ – ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ 13-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ 27-5-2025
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ojas bharti : અત્યારે ગુજરાત સરકારના કેટલાક વિભાગોમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી ચાલી રહી છે ત્યારે ફરી એકવાર ઓજસ નવી ભરતી આવી છે.
ઓજસ નવી ભરતી 2025, પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા
બિનઅનામત 394
આર્થિક રીતે નબળા 82
અનુ.જાતિ 64
અનુ.જન.જાતિ 64
આ.શૈ.પ.વર્ગ 235
કુલ 842
શૈક્ષણિક લાયકાત
ojas bharti : ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ-3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ; અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો
સિવિલએન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો ઉમેદવાર અરજી કરવા માટે પાત્ર રહેશે નહીં.
ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18થી 33 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો હોવો જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા મળવાપાત્ર રહેશે
પરીક્ષા ફી
બીન અનામત વર્ગ માટે પરીક્ષા ફી 500 રૂપિયા તેમજ અનામત વર્ગ માટે પરીક્ષા ફી 400 રૂપિયા ચૂકવાવાની રહેશે.
https://youtube.com/shorts/rVgifb-HY44

પગાર ધોરણ
ojas bharti : આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારો પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા ₹39,900થી ₹1,26,600 (લેવલ-7)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવવા પાત્ર થશે.
ઓજસ નવી ભરતી 2025, નોટિફિકેશન
Ojas-new-bharti-pdf-2025Download
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી
ojas bharti : સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.