navsari : નવસારી જીલ્લાના ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંય શ્રીમતી નીતાબેન રાજેશભાઇ ઉકાભાઇ ટંડેલ, તત્કાલીન ઉપ સરપંચ રાજેષભાઇ ઉકાભાઇ ટંડેલ તથા તત્કાલીન તલાટી કમ મંત્રી બીપીનભાઇ સવજીભાઇ ગળથરીયા નાઓ વિરૂષ્ધ સત્તાનો દરઉપયોગનો ગુન્‍હો દાખલ કરતી એ.સી.બી.

https://www.facebook.com/DNSWebch/

navsari

https://dailynewsstock.in/2024/09/20/ajab-gajab-navsari-nagarpalika-ganeshji-west-garden-helpline-number-van-ngo-plastic/

નીતાબેન રાજેશભાઇ ટંડેલ, તત્કાલીન સરપંચ ગ્રામ પંચાયત ઓંજલ માંછીવાડ ,રાજેશભાઇ ઉકાભાઇ ટંડેલ, તત્કાલીન ઉપસરપંચ ગ્રામ પંચાયત ઓંજલ માંછીવાડ પોતાને સરપંચ તથા ઉપસરપંચ તરીકે મળેલ સત્તાનો દુરઉપયોગ કરી તથા બીપીનકુમાર સવજીભાઈ ગળથરીયા તત્કાલીન તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત માછીવાડ સરકાર ની નિયત જોગાવાઇ, શરતો અને નિયમોનુ ઉલંઘન કરી પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી સમાન ઇરાદો પાર પાડવા એક બીજાની મધ્ધગારીથી ઓંજલ માછીવાડ ગ્રામપંચાયતમાં ૧૩માં નાણાં પંચના ગટર યોજના કામ માટે મંજુર થયેલ ગટર લાઇનના કામમા મંજુરી કરતા ઓછી લંબાઇની પાઇપો તથા ઓછા વ્યાસની પાઇપો વાપરીને પ્લાન એસ્ટીમેન્ટ બદલે ૭૬૭.૫ મીટર સીમેન્ટ પાઇપ ૪૫૦ મી.મી. (૧.૫ ફુટ) વ્યાસના વાપરેલ હતા.

navsari : નવસારી જીલ્લાના ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંય શ્રીમતી નીતાબેન રાજેશભાઇ ઉકાભાઇ ટંડેલ, તત્કાલીન ઉપ સરપંચ રાજેષભાઇ ઉકાભાઇ ટંડેલ

અને ર૬૦ મીટર પાઇપો ૩૦૦ મી.મી. (૧ફુટ) વ્યાસના વાપરેલ હતા તેમજ મંજુર થયેલ ૧૫૫૩ મીટર લંબાઇના પાઇપોના બધ્લે કુંડીઓ સહિત ૧૦૮૦ મીટરની ગટરો બનાવીને ૪૭૪ મીટર લંબાઇની ગટર લાઇનનું કામ ઓછું કરેલ હોવા છતાં કોન્ટ્રાકટરના નામના ખોટા બીલો બનાવી, કોન્ટકાટરના નામે સેલ્ફ ચેકથી નાણાં ઉપાડી પોતાને મળેલ સત્તાનો દુરૂપયોગ કરી સરકાર નાઓના રૂ.૮,૫૧,૯૪૬.૧૦/- નું આર્થિક લાભ લઇ ગુનો કરુયો છે. પોલીસ ઇન્પેકટર, નવસારી એ.સી.બી.પો.સ્ટે. નવસારી એ આ અરજી બાબતે પ્રાથમિંક તપાસ હાથ ધરી સરકાર તરફે ફરીયાદ આપી ગુન્‍હો દાખલ કરાવેલ છે.

આવી જ એક ઘટના જલાલપોર તાલુકા માં આવેલ કરોડ ગામે પણ સરપંચ તલાટી એ ખનન માફિયા ના મેળા પીણાં માં સતા નો દૂર ઉપયોગ કરી સરકાર ને કરોડો રૂપિયાય નું નુકસાન પહોચાડ્યું હતું અને પોતે આર્થિક લાભ મેળવ્યો હતો. જે કેસ માં જાગૃત નાગરિક ધ્વરા ફરીયાદ કરવામાં આવતા માત્ર દેખાડો કરવા અને લોકો ને મુરક બનાવવા સરપંચ ને હોદ્દા ઉપર થી દૂર કરવામાં આવ્યો હતો એ કેશ ની ફરીયાદ acb માં થઇ હતી. આ કેસમાં પણ જો acb યોગ્ય તાપસ કરે તો સરપંચ ઉપસરપંચ તલાટી અને ખાણ ખનીજ વીભાગ ના અધિકારી ઓ ને જેલમાં જવાનો વારો આવે અને સરકાર ની કરોડો રૂપીયા ની રોયલ્ટી ચોરી બાહર આવે. તેમ છે.

8 Post