navsari : ચીખલી તાલુકામાં રહેતા કોલેજીયન ( collage ) યુવક અને યુવતી નવસારીની ( navsari ) એક હોટલ ( hotel ) માં શરીરસુખ ( sex ) માણવા આવ્યા હતા. શરીરસુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઇજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જે ન અટકતા સારવાર માટે હોસ્પિટલ ( hospital ) માં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ( police ) હાલ આકસ્મિક ( accident ) મોતની ( dead ) જાહેરાત નોંધી આગળની કાર્યવાહી જલાલપોર પોલીસ કરી રહી છે.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/24/surat-katargam-fire-blast-diamond-workers-kiran-hospital/

ચીખલીમાં રહેતા યુવક અને યુવતી નવસારીમાં આવેલી એક હોટલમાં અભ્યાસમાંથી ગુલ્લી મારી શરીરસંબંધ બાંધવા આવ્યા હતા. સવારે ઘરેથી 9 વાગ્યા બાદ હોટલમાં આવ્યા અને બન્ને યુવાહૈયાઓ શરીર સંબંધ બાંધ્યા બાદ અચાનક યુવતીને રક્તસ્ત્રાવ શરૂ થયો અને તે બંધ થતો ન હતો. તેઓ હાથમાં આવે તે ઉપાયો કર્યા અંતે યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તપાસ કરી પણ કેસ હાથમાં ન હોય અને કશું શંકાસ્પદ લાગતાં આવેલા યુવક અને તેના મિત્રને જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો અને તેઓએ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા પણ તે દરમિયાન વધુ લોહી વહી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.

જેની જાણ જલાલપોર પોલીસમાં મૃતક યુવતીના પિતાએ જાણ કરતા જલાલપોર પોલીસ સિવિલ હોસ્પિટલમાં ધસી આવી હતી અને યુવતીના પરિવારજનોને જાણ કરતા ચીખલીના ગામવાસીઓ નવસારી સિવિલ હોસ્પિટલ પાસે એકત્ર થયા હતા. સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી મળતી માહિતી મુજબ યુવતીના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને તેમની એક જ માગ હતી ભલે ઘટના ઘટી પણ અમારી દીકરીને ન્યાય મળે તે માટે પોલીસ સાથે પણ ચર્ચા કરી હતી.

navsari : ચીખલી તાલુકામાં રહેતા કોલેજીયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીરસુખ માણવા આવ્યા હતા. શરીરસુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઇજા થતા લોહી વહેવા લાગ્યું હતું

નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રિના સમયે ભેગા થયેલા ગ્રામજનોને પોલીસે સમજાવ્યા હતા અને નવસારીના તબીબોએ પીએમ માટે ના પાડી હોવાનુ જણાવતા પોલીસે યુવતીના દેહનું પીએમ કરવા માટે સુરત ખાતે ફોરેન્સિક પેનલ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે સુરતના પેનલ પીએમના રિપોર્ટની રાહ જોઇ આગળની કાર્યવાહી હાથ ધરશે.

6 Post