navsari : ભારતભરમાં ભગવાન શ્રી રામ ( shree ram ) એમના નિજ ધામ અયોધ્યા ( ayodhaya ) પધાર્યા છે એની ખુશીમાં લોકોએ દિવાળી ( diwali ) નો જાણે ફરી ઉત્સવ ( festival ) મનાવ્યો હતો. ભારતના દરેક રાજ્યમાં ગલી એ ગલીએ લોકોએ રંગોળી ,હાર તોરા લગાવીને અને ફટાકડા ફોડી તેમજ ભગવાન રામની જાંખી કાઢીને ઉત્સવને મનાવ્યો ( celebrate ) હતો.
https://dailynewsstock.in/ram-mandir-pmmodi-ayodhya-agency-ramnagri/

https://dailynewsstock.in/surat-shri-ram-ayodhaya-pmnarendramodi-bhajap/
ત્યારે નવસારીના વિજલપોર ખાતે પણ ભક્તોએ તહેવારને ઉજવ્યો હતો. જય શ્રી રામ ધૂન સાથે વિજલપોર ના શ્યામનગરમા રામ ભગવાનની ઝાન્ખી કાઢીને રામ ભક્તોએ ડીજે ઢોલ રાસ ગરબા કાર્ય હતા. સાથે સાથે 10 થી 12 હાજર ભક્તોએ મહા પ્રસાદી લિધી હતી. જેમાં વોર્ડ નં 9 ના કોર્પોરેટર શુભમ ભાઈ મુંડીયા ,કુવરજી ભાઈ ગોહિલ,ધર્મેન્દ્ર સિંહ બાપુ અને કુંવરજીભાઇ ટાંકએ હાજરી આપી હતી. રામજી મંદિર ના મહિલા મંડળ તરફથી પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામા આવ્યુ હતું.