Murder CaseMurder Case

murder case : રાજા રઘુવંશી ( raja raghuvanshi ) હત્યા કેસમાં ( murder case ) મેઘાલય પોલીસે ( meghalay police ) એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર રાજ કુશવાહ હતો, જેમાં સોનમ ( sonal ) પણ સામેલ હતી. સોનમને ગાયબ કરવાની યોજના ફેબ્રુઆરીથી બનાવવામાં આવી રહી હતી અને ત્યારબાદ સોનમ શિલોંગ આવવાની યોજના બનાવી હતી.

murder case : મેઘાલય પોલીસે ગુરુવારે રાજા રઘુવંશી હત્યા કેસ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ ગુવાહાટીમાં રાજાની હત્યા કરવાની યોજના બનાવી હતી. બાદમાં રાજાની પત્ની સોનમ શિલોંગ આવવાની યોજના બનાવી હતી.

https://youtube.com/shorts/0iWCLDbMXnE?si=0ULFh7cNndFbzgt_

murder case
murder case

https://dailynewsstock.in/bollywood-stardhanush-dhanush-ahemdabad-kuberaa/

murder case : પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સૈયમે જણાવ્યું હતું કે આ સમગ્ર કેસનો મુખ્ય સૂત્રધાર રાજ કુશવાહ છે. સોનમે પણ આ યોજનામાં તેમને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનામાં કુલ ત્રણ લોકો સામેલ હતા, જેમાંથી એક રાજ કુશવાહનો પિતરાઈ ભાઈ છે અને બાકીના તેના મિત્રો છે. આ કોન્ટ્રાક્ટ ( contract ) આપીને હત્યાનો મામલો નથી, પરંતુ મિત્રોએ મિત્રતાના નામે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

murder case : તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીથી જ્યારે તેઓ ઇન્દોરમાં હતા, ત્યારે યોજના બનાવવામાં આવી રહી હતી કે સોનમને કેવી રીતે ગાયબ કરવામાં આવશે. જ્યારે રાજા અને સોનમના લગ્ન થયા, ત્યારે તેઓ કામાખ્યા દેવી મંદિર ગયા. તે જ સમયે, બાકીના ચાર લોકો પણ થોડા દિવસ પહેલા ત્યાં પહોંચ્યા. પછી તેઓએ યોજના બનાવી કે ગુવાહાટીમાં રાજાની હત્યા કરવામાં આવશે. આ પછી સોનમ શિલોંગ આવવાની યોજના બનાવી.

murder case : રાજા રઘુવંશી ( raja raghuvanshi ) હત્યા કેસમાં ( murder case ) મેઘાલય પોલીસે ( meghalay police ) એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર રાજ કુશવાહ હતો,

murder case : આજે શરૂઆતમાં, મેઘાલયના પૂર્વીય રેન્જના ડીઆઈજી ડેવિસ એનઆર મારકે ખુલાસો કર્યો હતો કે રાજા રઘુવંશી હત્યા કેસના આરોપીઓ, સોનમ રઘુવંશી અને રાજ કુશવાહાએ રાજા રઘુવંશીની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. મારકે કહ્યું હતું કે તેઓએ ફક્ત કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે.

murder case : મારકે જણાવ્યું હતું કે પાંચેય આરોપીઓની અલગથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે પછી જ તેમની રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રાજ અને સોનમ વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતો. તેમણે કહ્યું હતું કે સોનમનો ગર્ભાવસ્થા પરિક્ષણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ગર્ભવતી નથી. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડે તો, સોનમને ફક્ત ઇન્દોર જ નહીં પરંતુ જ્યાં જરૂર પડશે ત્યાં લઈ જવામાં આવશે.

murder cash : ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીને શિલોંગને બદલે આસામના ગુવાહાટીમાં મારવાનો પ્લાન હતો. રાજા અને સોનમ ગુવાહાટી પહોંચે તે પહેલાં 19 મેના રોજ વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મી ત્યાં પહોંચી ગયા હતા. અહીં તેમણે હત્યા માટે હથિયાર નાની કુહાડી પણ ખરીદી હતી, પરંતુ અહીં હત્યાનો પ્લાન ફેલ ગયો હતો.

murder cash : મેઘાલય પોલીસે પહેલા દિવસે પાંચ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આ દાવો કર્યો છે. એસપી વિવેક સ્યેમ કહે છે કે સોનમનો કથિત પ્રેમી રાજ કુશવાહા મુખ્ય સૂત્રધાર છે અને સોનમ આમાં બરાબરની ભાગીદાર છે. રાજે રાજા અને સોનમના લગ્નના 11 દિવસ પહેલા આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

પોલીસ એમ પણ કહે છે કે સોનમે નેપાળ નહીં પણ સિલિગુડી જવાનો પ્લાન કર્યો હતો. તે પોતાને પીડિત તરીકે રજૂ કરવા માંગતી હતી. તેણે પોતાનો બચાવ કરવા માટે એક કહાની પણ તૈયાર કરી હતી, પરંતુ જ્યારે પોલીસનું દબાણ વધ્યું ત્યારે તે ગાઝીપુર ઢાબા પહોંચી ગઈ. પાંચ મુદ્દાઓમાં જાણો, પહેલા દિવસની પૂછપરછના પછી પોલીસે શું- શું ખુલાસો કર્યો…

murder case
murder case

murder cash : ગુરુવારે રિમાન્ડના પહેલા દિવસે, મેઘાલય પોલીસે પાંચેય આરોપીઓની અલગ-અલગ પૂછપરછ કરી. આ પૂછપરછ પછી, એસપી વિવેક સ્યેમે પ્રેસ બ્રીફિંગમાં સૌથી મહત્વપૂર્ણ સવાલનો જવાબ આપ્યો. એસપીએ કહ્યું- એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ સોનમનો કથિત બોયફ્રેન્ડ રાજ કુશવાહા હતો, જે તેને ‘દીદી’ કહેતો હતો.

રાજ અને સોનમ પ્રેમ સંબંધમાં હતા. સોનમના લગ્ન 11 મેના રોજ રાજા સાથે થયા હતા. આના 11 દિવસ પહેલા રાજ અને સોનમે સાથે મળીને નક્કી કર્યું હતું કે રાજાને રસ્તામાંથી હટાવ્યા પછી તેઓ લગ્ન કરી લેશે. રાજ કુશવાહાએ ઘડેલા આ હત્યાના પ્લાનમાં સોનમ બરાબરની ભાગીદાર હતી. તેણે હત્યાના પ્લાનમાં રાજને પુરો સાથ આપ્યો હતો.

murder cash : મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, રાજ અને સોનમનો પ્લાન હતો કે કપલ હનીમૂનના નામે ગુવાહાટી જશે. અહીં તક મળતાં જ રાજાની હત્યા કરવામાં આવશે. રાજા અને સોનમ ગુવાહાટી પહોંચે તે પહેલાં જ 19 મેના રોજ વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મી ત્યાં પહોંચી ગયા હતા.

અહીં તેઓએ રાજાને મારવા માટે એક હથિયાર (ઝાડ કાપવા માટે વપરાતી કુહાડી) પણ ખરીદી હતી, પરંતુ અહીં હત્યાનો પ્લાન ફેલ થયો. આ પછી સોનમે રાજાને શિલોંગ જવા માટે સમજાવ્યો. રાજા પણ માની ગયો પહેલા દિવસે, રાજા અને સોનમ 21 મેના રોજ શિલોંગના બાલાજી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.

murder cash : બીજા દિવસે, 22 મેના રોજ, તેઓ શિલોંગથી 80 કિમી દૂર સોહરા (ચેરાપુંજી) પહોંચ્યા. પ્લાન મુજબ, સોનમ રાજાને એક નિર્જન જગ્યાએ લઈ ગઈ જ્યાં સામાન્ય લોકો ભાગ્યે જ જતા હોય છે. તેઓ રાત્રે હોમસ્ટેમાં રોકાયા અને બીજા દિવસે, પ્લાન મુજબ, વિશાલ, આકાશ અને આનંદે સોનમ સાથે મળીને આ નિર્જન જગ્યાએ રાજાની હત્યા કરી.

172 Post