murder : પ્રિયાંશુ જૈનની 10 નવેમ્બરે અમદાવાદના બોપલમાં હત્યા ( murder ) કરવામાં આવી હતી. પોલીસ ( police ) ના જણાવ્યા અનુસાર પ્રિયાંશુએ રોંગ સાઇડ ( wrong side ) થી તેજ ગતિએ આવી રહેલી કારના ચાલક ( car driver ) ને રોક્યો હતો. જેના કારણે તેની ડ્રાઇવર ( driver ) સાથે બોલાચાલી થઇ હતી. આ પછી ડ્રાઈવરે તેને મારી નાખ્યો.
https://dailynewsstock.in/2024/11/06/online-shoppng-amazon-mouse-dustbin-parcel/
https://x.com/DailyNewsStock1/status/1857024938911179209
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રિયાંશુની હત્યાના ( murder ) આરોપમાં પોલીસ કોન્સ્ટેબલ ( police consteble ) વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ ( arrest ) કરી છે. ક્રાઈમ બ્રાન્ચે તેને પંજાબમાંથી પકડ્યો છે. પઢેરિયા પર પ્રિયાંશુની હત્યાનો આરોપ છે. હકીકતમાં, 10 નવેમ્બરના રોજ પ્રિયાંશુનો અમદાવાદના ( ahemdabad ) બોપલમાં રોંગ સાઇડથી આવી રહેલી સ્પીડમાં આવતી કારના ચાલક સાથે ઝઘડો થયો હતો.
murder : પ્રિયાંશુ જૈનની 10 નવેમ્બરે અમદાવાદના બોપલમાં હત્યા ( murder ) કરવામાં આવી હતી. પોલીસ ( police ) ના જણાવ્યા અનુસાર પ્રિયાંશુએ રોંગ સાઇડ
પ્રિયાંશુએ ડ્રાઈવર વિરેન્દ્રસિંહ પઢેરિયાને પૂછ્યું કે, ‘તું આટલી ઝડપથી ગાડી કેમ ચલાવે છે?’ આના પર તેણે પ્રિયાંશુ પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ પ્રિયાંશુને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે અને પોલીસ સ્ટેશનના તપાસ વિભાગમાં ફરજ બજાવે છે.
10 નવેમ્બરે પ્રિયાંશુની હત્યા બાદ બોપલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસ સહિતની તપાસ એજન્સીઓ હત્યારાને શોધી રહી હતી. પ્રિયાંશુની હત્યા કરીને કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહ પંજાબથી ફરાર થઈ ગયો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ ટીમને સીસીટીવીમાંથી કોઈ ફૂટેજ ન મળતાં પોલીસે હત્યારાને શોધી કાઢવા માટે સ્કેચ તૈયાર કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાએ શા માટે અને કયા સંજોગોમાં પ્રિયાંશુ જૈનની હત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, પ્રિયાંશુનો કોલેજમાં ઈન્ટરવ્યુ હતો, તેથી પ્રિયાંશુ અને તેના મિત્રો કપડાં સિલાઈ કરાવવા માટે દરજીની જગ્યાએ ગયા. જે બાદ તે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. દરમિયાન રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલક સાથે તેની બોલાચાલી થઈ હતી. જે બાદ કાર ચાલક પ્રિયાંશુ પર છરી વડે હુમલો કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.