LPG : 1 જુલાઈના રોજ વહેલી સવારે ઓઈલ કંપની ( OIL COMPANY ) ઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી. ઓઈલ કંપનીઓએ ગેસ સિલિન્ડર ( GAS CYLINDER ) ની કિંમતમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી છે. 1 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ( LPG ) કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરીને તેને 30 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. એલપીજી ( LPG ) સિલિન્ડરના દરમાં 30-31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જોકે આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે છે.

https://dailynewsstock.in/couple-wife-husband-professional-office/

LPG

સિલિન્ડર સસ્તું થયું
1 જુલાઈથી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ઘરેલું સિલિન્ડરને બદલે કોમર્શિયલ સિલિન્ડર પર રાહત આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે રેસ્ટોરન્ટ માલિકો અને ઢાબા માલિકોને આ ઘટાડાનો ફાયદો થશે જે લોકો કોમર્શિયલ એલપીજીનો ઉપયોગ કરે છે તેમને હવેથી 30 રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી ( LPG ) સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.એલપીજી ( LPG ) સિલિન્ડરના દરમાં 30-31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જોકે આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે છે.

https://www.facebook.com/DNSWebch/posts/pfbid0NBmxb59e8MPYwEHrzRkdBkMmomSwRbRsta2mP7yCEmtMJZJjytdGv4vKGGasJcm4l

ગેસ સિલિન્ડર ક્યાંથી સસ્તું થયું?
1 જુલાઈ 2024થી 19 કિલોના કોમર્શિયલ ( COMERCIAL ) સિલિન્ડરની કિંમતમાં 30-31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા અને કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં 31 રૂપિયાનો ઘટાડો થયો છે. આ કપાત બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 રૂપિયાના બદલે 1646 રૂપિયામાં મળશે. તે કોલકાતામાં 1756 રૂપિયામાં, ચેન્નાઈમાં 1809.50 રૂપિયામાં અને મુંબઈમાં 1598 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

7 Post