job alert : ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને કાયમી ધોરણે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ઓજસ ભરતી હેઠળ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સબ ફાયર ઓફિસર ( Sub Fire Officer ) વર્ગ 3 માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન ( Online )અરજીઓ મંગાવી છે.
ઓજસ ભરતી 2025 અંતર્ગત ફાયર સબ ઓફિસર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

job alert : ઓજસ ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)
પોસ્ટ ફાયર સબ ઓફિસર, વર્ગ-3
જગ્યા 5
વયમર્યાદા 35 વર્ષથી વધારે નહીં
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 25-6-2025
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
job alert : ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને કાયમી ધોરણે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે.
job alert : ઓછી કિંમતમાં ફ્લેગશિપ ફોન જેવા ફિચર્સ, આવી રહ્યો છે નવો વીવો T4 અલ્ટ્રા સ્માર્ટફોન, શું છે ખાસ
Chenab bridge : ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો પુલ કેવી રીતે તૈયાર થયો, ઈજનેરે જણાવી કહાની, જુઓ શરુઆતથી અંત સુધીનો Video
Upcoming Smartphones: નવો સ્માર્ટફોન લેવા ઉતાવળ ન કરતા, ટૂંક સમયમાં લોંચ થશે આટલા બધા સ્માર્ટફોન
GSSSB ગાંધીનગર મહાનગર પાલિકા નોકરી, પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સબ ફાયર ઓફિસર વર્ગ 3 માટે કૂલ 5 જગ્યાઓ ભરવાની છે. જેની કેટેગર પ્રમાણેની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.
કેટેગરી જગ્યા
બિનઅનામત 4
આર્થિક રીતે નબળા 0
અનુ.જાતિ 0
અનુ.જન જાતિ 0
સા.શૈ.પ.વર્ગ 1
કુલ 5
GSSSB ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
job alert : નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સબ ફાયર ઓફિસરનો અભ્યાસક્રમ અથવા અગ્નિ નિવારણ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ. અથવા
એન્જિનિયરિંગ (ફાયર)/ બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર)/ બેચલર ઓફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઓફ સાયન્સ (ફાયર)/ બેચલર ઓફ સાયન્સ (ફાયર એન્ડ સેફ્ટી) માં સ્નાતકની ડિગ્રી.
https://youtube.com/shorts/sqDqUdiQxvY

કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ પ્રમાણએ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અથવા આર્થિક રીતે નબળા વર્ગો અથવા મહિલાઓના ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પગાર ધોરણ
job alert : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જગ્યાઓ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 40,800 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ ત્રણ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પાંચના ₹ 29,200-₹92,300 (પે મેટ્રીક્સ લેવલ-5)ના પગારધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.