IPL 2025 : અમદાવાદ શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. ( IPL 2025 )ની 23મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ( Narendra Modi Stadium ) ખાતે ગુજરાત ટાઇટન્સ ( GT ) અને રાજસ્થાન રોયલ્સ ( RR ) વચ્ચે રમાશે. સાંજે 7:30 વાગ્યે શરૂ થનાર આ મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ( Among cricket lovers ) ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
IPL 2025માં બંને ટીમ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ
IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કુલ 6 મેચો રમાઈ છે. જેમાંથી ગુજરાતે 5 વખત જીત મેળવી છે જ્યારે રાજસ્થાને ( IPL 2025 ) માત્ર 1 મેચ જીતી છે. આથી આજની મેચમાં પણ ગુજરાત ટાઇટન્સનો મોરચો મજબૂત જણાય છે.
બંને ટીમોની હાલની સ્થિતિ
ગુજરાત ટાઇટન્સે આ સીઝનમાં અત્યાર ( IPL 2025 ) સુધી 4માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ( Points table ) બીજા સ્થાને પોતાની જગ્યા બનાવી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હાર મળી છે.
GT ટીમ માટે શક્તિશાળી બેટ્સમેન અને બોલર
ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 4 મેચોમાં બે અડધી સદી ફટકારી છે. બોલિંગ વિભાગમાં ( bowling section ) મોહમ્મદ સિરાજે 9 વિકેટ લઈને આગવી છાપ છોડી છે.
RR ટીમ માટે હસરંગા અને સંજુ સેમસન અગ્રણ
રાજસ્થાન રોયલ્સ માટે વાનિન્દુ હસરંગા 3 મેચમાં 6 વિકેટ ( IPL 2025 ) લઈને શાનદાર બોલિંગ કરી છે. જ્યારે બેટિંગમાં સંજુ સેમસને 137 રન બનાવ્યા છે અને ધ્રુવ જુરેલે 119 રન બનાવ્યા છે.
https://www.facebook.com/share/r/1DJGWEabJb/

પિચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અત્યાર સુધી ( IPL 2025 ) અહીં 37 IPL મેચ રમાઈ છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 17 વખત અને ( IPL 2025 ) ચેઝ કરનારી ટીમે 20 વખત જીત મેળવી છે. છેલ્લી બે મેચોમાં પણ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે.
મેટ્રો સેવામાં ખાસ વ્યવસ્થા
મેચના દિવસો માટે અમદાવાદ મેટ્રો ( IPL 2025 ) સેવામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRC દ્વારા મેટ્રો સમય રાત્રિના 12:30 સુધી લંબાવવામાં આવ્યો છે. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રે 10 વાગ્યા પછી દર 6 મિનિટે મેટ્રો ચાલશે. મુસાફરો માટે સ્પેશિયલ પેપર ટિકિટ રૂ. 50માં ( IPL 2025 ) ઉપલબ્ધ રહેશે.
પોલીસ દ્વારા જાહેરનામું અને ટ્રાફિક વ્યવસ્થા
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું ( IPL 2025 ) બહાર પાડ્યું છે કે જનપથથી સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે. ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી દર્શકો સરળતાથી સ્ટેડિયમ ( IPL 2025 ) પહોંચી શકે.
હવામાનની સ્થિતિ
આજના દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. પવનની ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેશે. વરસાદની શક્યતા નથી.
GT અને RRની સંભવિત પ્લેઇંગ-12
ગુજરાત ટાઇટન્સ (GT):
- શુભમન ગિલ (કેપ્ટન)
- સાઈ સુદર્શન
- જોસ બટલર (વિકેટકીપર)
- શાહરુખ ખાન
- રાહુલ તેવટિયા
- અરશદ ખાન
- રાશિદ ખાન
- સાઈ કિશોર
- મોહમ્મદ સિરાજ
- પ્રસિદ્ધ કૃષ્ણા
- ઈશાંત શર્મા
- શેરફેન રૂધરફર્ડ

રાજસ્થાન રોયલ્સ (RR):
- સંજુ સેમસન (કેપ્ટન)
- યશસ્વી જયસ્વાલ
- નીતિશ રાણા
- રિયાન પરાગ
- ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
- શિમરોન હેટમાયર
- વાનિન્દુ હસરંગા
- જોફ્રા આર્ચર
- મહિશ થિક્સાના
- યુદ્ધવીર સિંહ
- સંદીપ શર્મા
- કુમાર કાર્તિકેય
આજની મેચના તમામ cricket lovers માટે ખાસ તૈયારી છે. એક તરફ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ પોતાના હોમ ગ્રાઉન્ડમાં જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ રાજસ્થાન ( IPL 2025 ) રોયલ્સ પોતાની હારની લય તોડવા પ્રયત્ન કરશે. અમદાવાદના દર્શકો માટે ખાસ વ્યવસ્થા, મેટ્રો સેવા અને ટ્રાફિક ગાઈડલાઈન સાથે ક્રિકેટનો આ મેલવો યાદગાર બનવા જઈ રહ્યો છે.
આજનો મુકાબલો માટે આખા અમદાવાદ શહેરમાં તહેવાર જેવો માહોલ છે. બંને ટીમો પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ મેટ્રો સેવા અને ટ્રાફિક વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થાય છે કે શહેર પ્રશાસન પણ સંપૂર્ણ રીતે તૈયાર છે.
બંધ રસ્તાઓ:
- જનપથ થી સ્ટેડિયમ રોડ
- વિસતાર રોડ
- સ્ટેડિયમ સર્કલ આસપાસ
Pitch Report – Narendra Modi Stadium, Ahmedabad
- પિચ બેટિંગ ફ્રેન્ડલી છે.
- પ્રથમ બેટિંગ કરનારી ટીમને થોડો લાભ રહે છે.
- છેલ્લા 5 મેચમાં 3 મેચ પહેલું બેટિંગ કરનારા જીત્યા છે.